rashifal-2026

પીકે નવો ગીત "નંગા પુંગા દોસ્ત " રિલીઝ આમીર -અનુષ્કા સાથે -સાથ

Webdunia
શુક્રવાર, 5 ડિસેમ્બર 2014 (16:55 IST)
બોલીવુડના પ્રસિદ્ધ કલાકાર આમીર ખાનની આવતી ફિલ્મ પીકેનો નવું ગીત  "નંગા પુંગા દોસ્ત " રિલીઝ થઈ ગયું છે. આ  ગીતને આમીર અને અનુષ્કા શર્મા પર ફિલ્માયું છે. આમિર આ ગીતમાં બાળકો જેવા કરી રહ્યા છે. આ ગીતે શ્રેયા ઘોષાલે ગાયું છે ગીતમાં આમિર સલમાનની રીતે શર્ટ ફાટતા નજરે પડશે. ફિલ્મનો નિર્દેશન રાજકુમાર હિરાની કરી રહ્યા છે. 
 
આમિર આ ગીતમાં મશહૂર કોમેડિયન મિસ્ટર બીનની રીતે નજરે પડે છે. આ ગીતમાં અનુષ્કા એક સુનાશાન રણમાં એકલી બેસી છે . તેના સાઈડમાં એક ટ્રાંજિસ્ટર રાખેલું છે . અનુષ્કા તેનું બટન દાબાવે છે તો અવાજ આવે છે. વન મોર ,તે મિત્ર માટે જેને એક ટીપાં ન પીધું પણ તેના નામ પીકે છે. આ ગીતના બોલ સ્વાનંદ કિરકિરે લખ્યાં છે અને મ્યુજિક શાંતનું મોઈત્રાએ આપ્યું છે. 
 
આ ગીતમાં આમિર માટે ટિંગા ટિંગા નંગા પુંગા દોસ્ત જેવા શબ્દો ઉપયોગ કર્યા છે. આમિર અને અનુષ્કા આ ગીતમાં બાળકો જેવી મસ્તી કરી રહ્યા છે.આ પહેલાં ફિલ્મ ડાયલોગ વીડિયો પણ લાંચ કરી રહ્યા છે. આથી પહેલાં ફિલ્મના ડાયલોગ વીડિય ઓ લાંચ કર્યા હતા. જેમાં આમિર ખાન ભોજપુરીમાં કહે છે કે भाईलोग हमका तोहार हेलिप चाही. नाम कुछो नाहीं है हमार लेकिन पता नहीं काहे सब लोग हमका पीके-पीके बुलावत है.'
 
ત્યાં જ ફિલ્મમાં આમિર અમુષ્કા સિવાય સુશાંત સિંહ રાજપૂત અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં છે અનુષ્કા અને સુશાંત પર બનેલું ગીત ચાર કદમ પણ દર્શ્કોને સારુ6 પસંદ આવી રહ્યા છે. ત્યાં ફિલ્મના ઠર્કી છોકરાઓ અને વેસ્ટ ઓફ ટાઈમ ગાતા પહેલાં જ રીલીઝ થઈ ચૂકયા છે આ ફિલ્મને લઈને અત્યારે જ દર્શકોને સારા પસંદ આવી  રહ્યા છે. આ ફિલ્મને લઈને અત્યારે દર્શકોને સસ્પેંસ છે કે આખિરકાર ફિલ્મમાં આમિરનો રોલ શું છે. અનુષ્કા એક પત્રકારનો રોલ ભજવી રહી છે. 
 
 
 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Show comments