Webdunia - Bharat's app for daily news and videos

Install App

નો એટ્રી પાર્ટ - 2

Webdunia
N.D
સફળતાથી કોણ ખુશ નથી થતુ. ફિલ્મ નિર્માતા બોની કપૂર પણ આ હાલ ખૂબ જ ખુશ છે. કારણ કે તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'વોંટેડ'ને સારી એવી સફળતા સાંપડી છે. આ સફળતાથી ઉત્સાહિત થઈને બોની કપૂરે તરત જ પોતાની ફિલ્મ 'નો એંટી'નો આગલો ભાગ બનાવવાની જાહેરાત કરી નાખી. એટલુ જ નહી, તેમને એ પણ જાહેર કર્યુ કે આ ફિલ્મમાં સલમાન ખાન પણ રહેશે. જો કે આમ તો નો એંટ્રીની સિક્વલ બનવાની વાત ક્યારથી જ ચાલી રહી હતી, પરંતુ હવે આ ફિલ્મનુ નામ અને તેના કલાકારોની પણ જાહેરાત કરવામાં આવી ગઈ છે.

હાલ તો આ ફિલ્મ 'બી પોઝીટિવ-નો એટ્રી પાર્ટ 2' તરીકે ઓળખાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ફિલ્મનુ નિર્દેશન અનીસ બજ્મી ને જ સોંપવામાં આવી રહ્યુ છે. જેમણે 'નો એટ્રી'નુ નિર્દેશન કર્યુ હતુ. આ ઉપરાંત તાજેતરમાં આવેલ હિટ ફિલ્મ 'વેલકમ' અને 'સિંગ ઈઝ કિંગ' પણ અનીસે જ બનાવી હતી. એવુ કહેવાય છે કે 'નો એંટ્રી પાર્ટ 2'માં અનીસની સાથે નિર્દેશનમાં મોટાભાગે જૂની ટીમ જ રહેશે. એવુ પણ કહેવાય છે કે આ ફિલ્મમાં બિપાશા બાસુ, લારા દત્તા અને ઈશા દેઓલને હીરોઈન તરીકે લેવામાં આવી રહી છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments