Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેહા અને સારાહને કારણે 'ક્યા સુપરકુલ હૈ હમ' ફ્રેશ લાગશે

Webdunia
P.R

બાલાજી મોશન પિક્ચર્સની એડલ્ટ કોમેડી ફિલ્મ 'ક્યા સુપરકુલ હૈ હમ'માં ફિમેલ લિડમાં નેહા શર્મા અને સારાહ જેન ડાયઝ છે અને રિતેશ દેશમુખનું કહેવું છે કે આ અભિનેત્રીઓને કારણે જ ફિલ્મની સિક્વલ ઘણી ફ્રેશ લાગે છે.

રિતેશે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, "અમને એવું નથી લાગતું કે અમે નવોદિત સાથે કામ કરી રહ્યા છીએ. તેમની એનર્જી, ઉત્સાહ, તાજગીને કારણે અમારી ફિલ્મ નવી એનર્જી સાથે એકદમ ફ્રેશ લાગે છે."

" તેમને આત્મવિશ્વાસ ગજબનો છે. જ્યારે મેં મારી બીજી ફિલ્મ કરી હતી ત્યારે હું તેમના જેટલો આત્મવિશ્વાસ નહોતો ધરાવતો. કાશ હું પણ તેમના જેટલો આત્મવિશ્વાસ ધરાવતો હોત."

પૂર્વ મિસ ઈન્ડિયા સારાહે 2011માં 'ગેમ' ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રિ કરી હતી જ્યારે નેહાએ ઈમરાન હાશ્મી સાથે 'ક્રૂક: ઈટ્સ ગુડ ટુ બી બેડ'માં કામ કર્યું હતું.

ફિલ્મના અન્ય એક્ટર તુષાર કપૂરનું માનવું છે કે, "અમે યોગ્ય રોલ માટે યોગ્ય યુવતીઓ લીધી છે. મને લાગે છે કે નેહા ઘણી ખરી સિમરન જેવી છે અને સારાહ અનુ જેવી છે."

સચિન યારડીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'ક્યા સુપરકૂલ હૈ હમ' એ 2005માં આવેલી ફિલ્મ "ક્યા કૂલ હૈ હમ"ની સિક્વલ છે અને 27મી જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments