rashifal-2026

ધર્મેન્દ્રની સ્ટાઈલ મારશે સલમાન

Webdunia
IFM
' લંડન ડ્રીમ્સ'માં સલમાન ખાન પોતાના પ્રિય અભિનેતા ધર્મેંન્દ્રની સ્ટાઈલમાં નાચતા જોવા મળશે. ઘર્મેન્દ્રના એક વિશેષ સ્ટેપ્સ છે અને સલમાને આ સ્ટેપ્સને 'મન કો અતિ ભાવે'નામના ગીતમાં લીધા છે.

પેરિસમાં ફિલ્માવેલા આ ગીતમાં અસિનને સલમાન પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. સલમાને જ્યારે ઘર્મેન્દ્રના સ્ટેપ્સને લેવા અંગે કોરિયોગ્રાફર રાજીવ સૂરતીને વાત કરી તો તેઓ તરત જ માની ગયા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ઘર્મેન્દ્રના સલમાન ખૂબ મોટો પ્રશંસક છે. સલમાનના કહેવાથી જ ઘર્મેન્દ્રએ ટીવી શો 'દસ કા દમ'માં પોતાના પુત્ર સની દેઓલ સાથે ભાગ લીધો હતો.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર

Winter Diet Tips in Gujarati: શિયાળામાં શું ખાવું અને પીવું? જાણો ઠંડીમાં શરીરને ગરમ કેવી રીતે રાખશો

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Show comments