rashifal-2026

દિલવાલે દુલ્હનિયાં...એ રચ્યો ઈતિહાસ

ભાષા
સોમવાર, 30 નવેમ્બર 2009 (12:14 IST)
ભારતીય સિનેમા જગતમાં કેટલીયે એવી ફિલ્મો બની છે જે મીલનો પથ્થર
IFM
IFM
સાબીત થઈ છે. તેમાં રમેશ સિપ્પીની 'શોલ ે' , બોમ્બે ટોકીઝની 'કિસ્મ ત' , કે. આસિફની 'મુગલે આઝ મ', મહેબૂબ ખાનની 'મધર ઈંડિય ા' અને રાજશ્રી પ્રોડક્શનની 'હમ આપકે હૈ કો ન' જેવી ફિલ્મો પ્રમુખ છે પરંતુ ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગ ે' ના શો એ મુંબઈના મરાઠા મંદિરમાં સતત 14 વર્ષ સુધી ચાલીને એક નવો ઈતિહાસ રચી દીધો છે.


ઓપનિગ હતી થોડી નબળી

યશ ચોપડા નિર્મિત ફિલ્મ ' દિલવાલે દુલ્હનિયા લે જાયેંગ ે' 20 ઓક્ટોબર 1995 ના રોજ પ્રદર્શિત થઈ હતી. મરાઠા સિનેમા મંદિર હોલના સંચાલક પ્રવીણ વિઠ્ઠલ જણાવે છે કે, ' પ્રથમ સપ્તાહમાં ફિલ્મની ઓપનિંગ ઠીક પ્રકારે ન થઈ હતી. બીજા સપ્તાહે ફિલ્મે શરૂઆત પકડી અને ત્રીજા સપ્તાહથી લગભગ દસ સપ્તાહ સુધી ફિલ્મ હાઉસફૂલ રહી. બે મહિના બાદ ફિલ્મનું કલેક્શન 92 ટકાથી વધીને 95 ટકા થઈ ગયું. એક વર્ષ બાદ ફિલ્મનું કલેક્શન 80 ટકા રહ્યું અને હજુ પણ ફિલ્મ 50 ટકાથી વધું વેપાર કરી રહી છે.'

આવું વિચાર્યુ પણ ન હતુ ં

ફિલ્મના નિર્માતા યશ ચોપડા જણાવે છે કે, ફિલ્મ આટલી બધી સફળ થશે એવું તેમણે કદી વિચાર્યું પણ ન હતું. દિલવાલે દુલ્હનિયા..દર્શકો વચ્ચે એવી રીતે સફળ થઈ કે, લગભગ તમામ મહત્વપૂર્ણ ફિલ્મ ફેયર એવોર્ડ તેને જ આપવામાં આવ્યાં.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Show comments