Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિપીકાનો પ્રેમી સરકી રહ્યો છે !!!

રણબીર અને સોનમની નિકટતાથી દિપીકા ખફા

વેબ દુનિયા
શુક્રવાર, 30 જાન્યુઆરી 2009 (14:29 IST)
IFM
અભિનેત્રી દિપીકા પદુકોણ હાલ કારકિર્દી અને અંગત જીવન બંનેમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. રણબીર અને સોનમ વચ્ચેની વધતી નીકટતાથી દિપીકાએ હવે સ્થાયી પ્રેમની શોધ શરૂ કરી દીધી છે.

ફિલ્મ ઓમ શાંતિ ઓમ બાદ દર્શકોમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી દિપીકા પદુકોણ આજકાલ મુશ્કેલીઓમાં ફસાઇ રહી છે. એકબાજુ દિપીકાને અન્ય અભિનેત્રીઓના દમદાર અને બોલ્ડ દ્રશ્યો ભારે પડી રહ્યા છે. ત્યારે બીજીબાજુ પોતાના જીવનસાથીની પસંદગીમાં પણ દિપીકા ખૂબ જ હેરાન થઇ રહી છે. અત્યાર સુધી દિપીકા અનેક સેલિબ્રિટીની નિકટ જઇ ચૂકી છે. પરંતુ હજુ સુધી તેને સ્થાયી સફળતા પ્રાપ્ત થઇ શકી નથી.

દિપીકા અને રણબીર કપૂર વચ્ચેનો પ્રેમ પ્રણય પાછલા એક વર્ષથી ચાલી રહ્યો છે. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર હવે રણબીર અને સોનમ કપૂર એકબીજાની નીકટ આવી ચૂકયા છે. જો કે આ ખબર સાંભળીને દિપીકા ભારે પરેશાન જોવા મળી રહી છે,

રણબીરની યાદોને ભૂલવા હવે તે અભિનેતા અક્ષયકુમારના વખાણમાં સમય પસાર કરી રહી છે. પરંતુ દિપીકાએ વિચારવું પડશે કે અક્ષય લગ્નગ્રંથીથી જોડાયેલો છે અને ટિ્વન્કલ ખન્નાને પણ આ પ્રકારની વાત પસંદ નહીં આવે. હકીકતમાં દિપીકાને સ્થાયી પ્રેમની શોધ છે, આખરે કયાં સુધી તે પ્રેમની અદલા બદલી કરતી ફરશે. તેથી જ હાલ દિપીકા ‘જો સબસે ડરેગા વો કયા પ્યાર કરેગા’ગીત ગણગણાતી જોવા મળે છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments