Biodata Maker

ત્રણેય ખાન સાથે રોમાંસ કરવા માંગે છે વીણા

Webdunia
P.R

પાકિસ્તાની અભિનેત્રી વીણા મલિકનુ કહેવુ છે કે ફિલ્મ 'જીંદગી 50-50'માં તેમની ભૂમિકા બિંદાસથી વધુ યથાર્થવાદી છે. ઈણાએ શુક્રવારે અહી ફિલ્મનુ સંગીત રજૂ થવાના પ્રસંગ પર કહ્યુ, 'મને લાગે છે કે આ પાત્ર બિંદાસ નહી યથાર્થવાદી છે. આ એક યુવતીની સાચી વાર્તા છે અને મને આ માટે ઘણી મહેનત કરવાની છે.

વીણાએ આ ફિલ્મમાં યૌનકર્મચારી માધુરીની ભૂમિકા ભજવી છે. આ પાત્રને સમજવા માટે તેમણે યૌનકર્મચારી સાથે મુલાકાત્ર પણ કરી હતી. તેમણે કહ્યુ, 'મેં તેમને મળી અને જો ન મળી હોત તો હુ આ પાત્ર એટલુ સહજતાથી ભજવી ન શકત.

આ દરમિયાન વીણાએ બોલીવુડના ત્રણેય ખાન સાથે કામ કરવાની ઈચ્છા જાહેર કરી અને કહ્યુ, 'મને ત્રણેય ખાન પસંદ છે, ભલે એ આમિર ખાન, શાહરૂખ ખાન હોય કે પછી સલમાન ખાન. હુ તેમની સાથે કામ કરવુ પસંદ કરીશ. પણ તેમાંથી એકેય સાથે કામ કરવા ન મળ્યુ તો પણ હુ વીણા મલિક જ રહીશ.

' જીંદગી 50-50'માં રિયા સેન, આર્ય બબ્બર, રાજપાલ યાદવ અને રાજન વર્માએ પણ અભિનય કર્યો છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Show comments