Dharma Sangrah

તનીષાને મળી હોલીવુડ ફિલ્મ

Webdunia
N.D
પોતાના અભિનયથી સૌનુ દિલ જીતનારી ભાવપ્રવિણ અભિનેત્રી કાજોલે પોતાનો સિક્કો આજે પણ બોલીવુડમાં જમાવી રાખ્યો છે. જો કે કાજોલની બહેન તનીષા એવુ કશુ ન કરી શકી. તેણે પ્રયત્ન જરૂર કર્યો. તનીષાએ ઘણી ફિલ્મોમાં એક નાયિકાના રૂપમાં કામ કર્યુ અને કેટલાક આઈટમ સોંગ પણ કર્યા, પરંતુ સફળતાની દેવી બધા પર પ્રસન્ન નથી થતી.

એવુ જાણવા મળ્યુ છે કે તેમા જો તનીષા કંઈક કમાલ કરી બતાવે તો તેને દેશની સાથે સાથે વિદેશોમાં પણ પોતાની અદા બતાવવાની તક મળશે. એવુ જાણવા મળ્યુ છે કે તનીષાને હોલીવુડની એક ફિલ્મની ઓફર મળી છે. તનીષાને આ તક પોતાની બહેન કાજોલને કારણે જ મળી છે. થોડા દિવસો પહેલા જ્યારે કાજોલ પોતાની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'નુ શૂટિંગ કરવા માટે લોંસ એંજિલ્સ ગઈ હતી તો તનીષા પણ તેની સાથે હતી. તનીષાએ ત્યા હોલીવુડના કેટલાક ફિલ્મકારો સાથે ભેટ કરી અને તેમને પોઆની પ્રોફાઈલ આપી. જેના જવાબમાં તેણે એક ફિલ્મની ઓફર મળી ગઈ. આ એક એવી ભારતીય યુવતીની વાર્તા છે જે નવી-નવી અમેરિકામાં પહોંચી છે. ત્યાં તે પરિસ્થિનો સામનો કેવી રીતે કરે છે તેના પર આધારિત છે. એ ભારતીય યુવતીનો રોલ તનીષાને મળ્યો છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Show comments