Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો આમીર શિક્ષક હોત તો ?

Webdunia
IFM
' તારે જમીન પર'ની સફળતાથી ખુશ થઈ રહેલા આમિર ખાને આ ફિલ્મમાં એક સમજદાર શિક્ષકની ભૂમિકા નિભાવી છે. આ શિક્ષકની ભણાવવાની પધ્ધતિ એકદમ જુદી છે. તેઓ બાળકોને બીવડાવીને-ધમકાવીને ભણાવવાને બદલે પ્રેમ વહેંચવામાં વિશ્વાસ રાખે છે.

જો આમિર અભિનેતા ન હોત તો શિક્ષક હોતા. આમિરના મુજબ તેઓ એક ફિલ્મ શાળા ખોલી બાળકોને ફિલ્મ બનાવવાની જાણકારી આપતા. કદાચ આમિર રામશંકર નિકુંભની જેમ જ બાળકોને ભણાવતા.

આમ તો આમિર ટેનિસના સારા ખેલાડી રહી ચૂક્યા છે અને મહારાષ્ટ્ર તરફથી રમી ચૂક્યા છે. તે પણ શક્ય હતુ કે તેઓ આ રમત દ્વારા પ્રખ્યાત થતા. આમિર અભિનેતા બની ગયા જેને કારણે ટેનિસ જગતને ફાયદો થયો કે નુકશાન તે તમે વિચારો.

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments