Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટરીનાની ઈમાનદારી

Webdunia
IFM
' બ્લૂ' ફિલ્મમાં કેટરીનાનો રોલ ફક્ત 440 સેકંડનો છે. એટલે કે 7 મિનિટ અને 20 સેકંડ. કેટરીના નથી ઈચ્છતી કે તેના પ્રશંસક ફિલ્મ જોવા આવે અને નિરાશ થાય. તેથી કેટરીનાએ ફિલ્મના નિર્માતાને વિનંતી કરી છે કે તેઓ દર્શકોને અંધારામાં ન રાખે.

આ ફિલ્મનો પ્રોમો શરૂ થઈ ગયો છે અને કેટરીનાને પણ તેમા મહત્વ આપવામાં આવ્યુ છે. કેટરીનાનુ માનવુ છે કે તેનાથી તેના પ્રશંસકોને ગેરસમજ થઈ શકે છે. કેટરીનાએ પોતાની તરફથી સ્થિતિ સ્પષ્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે. એ બધાને કહી રહી છે કે 'બ્લૂ'માં એ થોડી મિનિટો માટે સ્ક્રીન પર જોવા મળશે.

પ્રશ્ન એ છે કે તેનો રોલ એટલો મહત્વહીન છે તો તેણે સ્વીકાર્યો કેમ ? કેટરીનાનુ કહેવુ છે કે અક્ષય માટે. અક્ષયે તેને રોલ કરવાનુ કહ્યુ અને એ ના બોલી ન શકી.

છેવટે અક્ષયે આવુ કેમ કર્યુ ? જવાબ છે કેટરીનાનુ તેમના માટે લકી હોવુ. અક્ષયનુ માનવુ છે કે કેટરીનાનુ ફિલ્મમાં હોવુ જ સફળતા માટે ઘણું છે. સતત ફ્લોપ ફિલ્મનો માર ઝીલી રહેલ અક્ષયને સફળતાની ખૂબ જ જરૂર છે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments