Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટરીના કેફ ઘોડા પરથી પડતા પડતા રહી ગઈ

Webdunia
ગુરુવાર, 23 એપ્રિલ 2015 (13:52 IST)
એક થા ટાઈગર અને બેંગ બેંગ જેવી ફિલ્મોમાં એક્શન સીન કરી ચૂકેલી અભિનેત્રીઅ કેટરીના કૈફને હાલમાં જ એક સ્ટંટ સીન કરવો ભારે પડી ગયો. ફિલ્મ ફીતુર ના એક સીન શૂટ કરતી વખતે કેટરીના ઈજા ગ્રસ્ત થઈ ગઈ 
 
ફિલ્મના પ્રોડકશન હાઉસથી સંકળાયેલા સૂત્રો દ્વારા જાણકારી મળી હતી કે ફિલ્મ ફીતુર માં કેટરીનાન્મે હોર્સ રાઈડીંગનો એક સીન શૂટ કરવાનો હતો જેના માટે કેટરીનાએ ટ્રેનીંગ પણ લીધી હતી. જ્યારે સીનનું શોટિંગ થઈ રહ્યું હતું ત્યારે કેટરીના ઘોડા પર સવાર હતી અને જેવું ઘોડાએ ચાલવાનું શરૂ કર્યું કે અચાનક કેટ તેનું સંતુલન ગુમાવી બેસી હતી અને ઘોડા પરથી ગબડી પડતા સહેજમાં બચી ગઈ હતી. 
 
જો કે ઘટનાના થોડા સમય બાદ કેટરીનાને એવું લાગ્યું કે તેની પીઠ અને ગળામાં ઈજા થઈ છે જેથી ફિલ્મ મેકૅર્સ અભિનેત્રીને આરામ કરવાની સલાહ આપી હતી જો કે કેટરીના ફરીથી શૂટ કરવામાં વ્યસ્ત થઈ ગઈ હતી. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેટરીના આ ફિલ્મના શૂંટિંગ દરમિયન આવા અકસ્માતોનો સામનો કરી ચૂકી છે. ઉપરોક્ત ફિલ્મમાં કેટરીના કેફ સાથે આદિત્ય રોય કપોર પણ મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. 
 
   

 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments