Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાજોલે નિભાવી દોસ્તી

Webdunia
N.D
ઘણા દિવસોથી કાજોલ બોલીવુડથી દૂર છે. થોડા દિવસો અગાઉથી એ કરણ જોહરની એક ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ને માટે કેમેરા સામે આવી અને પાછી પોતાની પુત્રી ન્યાસાની દેખરેખમાં વ્યસ્ત થઈ ગઈ. પોતાની પુત્રીની દેખરેખ સારી કરી શકે એ માટે તેણે ફિલ્મોમાં કામ કરવાનુ છોડી મૂક્યુ છે. થોડા દિવસો અગાઉ ડિઝાઈનર વિક્રમ ફડનીસ એક ફિલ્મનો પ્રસ્તાવ લઈને કાજોલની પાસે ગયા હતા, પરંતુ કાજોલે સમય ન હોવાથી ફિલ્મમા કામ કરવાની ના પાડી દીધી. હવે એ જ આઈડિયા પર કરણ જોહર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને કાજોલે એ ફિલ્મ માટે હા પાડી દીધી. આ ફિલ્મ હોલીવુડની ચર્ચિત ફિલ્મ 'સ્ટેપ મોમ'સાથે જોડાયેલી છે. એવુ બતાવાય રહ્યુ છે કે આ ફિલ્મને ધ્યાનમાં રાખીને વિક્રમે ખૂબ જ મહેનત કરીને એક સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી. આ ફિલ્મના માટે જ્યારે એ કાજોલ પાસે ગયો તો તેને ના પાડી દીધી. હવે એ જ ફિલ્મના આધારે કરણ જોહર ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને કાજોલે તેમા કામ કરવાની હા પાડી દીધી. માયાનગરીમાં ઘણુ બધુ સંબંધોના આધાર પર થાય છે. કોની સાથે કોના કેવા સંબંધ હોય છે તેનાથી ઘણા કામ બની જાય છે, તો ઘણા બગડી પણ જાય છે. જેનો કડવો અનુભવ થોડા દિવસો પહેલા વિક્રમ ફડનીસને સારી રીતે થઈ ગયો હશે.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments