Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાજોલ અને શાહરૂખ ફરી એક વાર સાથે કામ કરશે..

Webdunia
શનિવાર, 30 ઑગસ્ટ 2014 (16:39 IST)
મુંબઈ 
 
બોલીવુડમાં શાહરૂખ અને કાજોલની જોડીની ગણના સફળ જોડી તરીકે થાય છે. જે ફિલ્મમાં આ બન્ને હોય તે હીટ જશે તેમ માનવામાં આવતું હતું . આ બન્નેની જોડી બાઝીગર ,દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ,કુછ કુછ હોતા હૈ જેવી અનેક સુપરડુપર આપી હતી. 
 
ફરીવાર શાહરૂખ અને કાજોલ એક સાથે કામ કરશે. તેની અટકળો શરૂ થઈ ગઈ છે. રોહિત શેટ્ટી અને શાહરૂખ ખાન આ પ્રોજેકટ માટે જ્યાઈ તમામ સભ્યોને પસંદ કરી લેશે ત્યારે આની જાહેરાત થઈ શકે છે. 

આ નવી ફિલ્મ ચલતી કામ નામ ગાડી પરથી બનાવવામાં આવશે. 1958માં કિશોર કુમારની આ ફિલ્મ આવી હતી. જેમાં અશોક ટેંડ સાથે સંકળાયેલા એક સૂત્રએ ત્યાં સુધી કહ્યુ6 હતું કે શર્માએ આ રાઈટની કિમત પણ ચૂકવી દેવામાં આવી છે.
 
રોહિતનો આ અંગે સંપર્ક કરવામાં આવતા તેણે ઓકટોબરના અંત સુધી આ નવી ફિલ્મ અંગે ચર્ચા નહી કરવાનું જણાવ્યું હતું.  




વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો. 
 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments