Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરીનાનો કુર્બાનીમાં ટોપલેસ સીન!

Webdunia
IFM
' ટશન' અને 'કમ્બખ્ત ઈશ્ક'માં પોતાના ફિગરનું પ્રદર્શન કરનારી કરીના કપૂર આગામી ફિલ્મ 'કુર્બાની'માં એક પગલુ આગળ વધી ગઈ છે. સૂત્રોનાં જણાવ્યાંનુસાર આ ફિલ્મની અંદર સૈફ અલી ખાન અને તેની વચ્ચે એક ખુબ જ રોમેંટીક સીન ફિલ્માવવામાં આવ્યો છે, જેની અંદર કરીના ટોપલેસ જોવા મળશે.

કરણ જોહર દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન રેંસિલ ડિસિલ્વા કરી રહ્યાં છે. ફિલ્મમાં કરીના, સૈફ, વિવેક અને ઓમ પુરીની મુખ્ય ભુમિકા છે. આ ફિલ્મ 27 નવેમ્બરે પ્રદર્શિત થશે.

પોતાના ફિગરને શેપમાં લાવ્યા બાદ કરીના અંગ પ્રદર્શનને મુદ્દે ઉદાર થઈ ગઈ છે. 'કમ્બખ્ત ઈશ્ક' અને 'ટશન'માં તે બિકનીમાં જોવા મળી હતી. 'કુર્બાન'માં તે ટોપલેસ સીન આપવા માટે એટલા માટે ખુશ થઈ ગઈ હતી કેમકે આ ફિલ્મની અંદર તેમના નાયક સૈફ અલી ખાન છે. જો કોઈ બીજો અભિનેતા હોત તો કદાચ બેબોએ ના પાડી દિધી હોત

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments