rashifal-2026

એશ્વર્યાએ દીપિકાને આપી ટિપ્સ

Webdunia
IFM
' ખેલે હમ જી જાન સે'ના સેટ પર દીપિકા પાદુકોણની મુલાકાત એશ્વર્યા રાય સાથે થઈ. દીપિકાના અભિનયની શૈલી અને કેરિયર પ્રત્યે તેમના એપ્રોચે એશ્વર્યાને પ્રભાવિત કરી નાખી. એશે દીપિકાને ઘણી મહત્વની સલાહ આપી, જેથી કરીને એ લાંબા સમય સુધી બોલીવુડમાં અભિનય કરી શકે.

આશુતોષ ગોવારીકર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં એશ કામ નથી કરી રહી, પરંતુ તેનો પતિ અભિષેક બચ્ચન આ ફિલ્મમાં હીરો છે, તેથી ઘણીવાર તેને મળવા એશ્વર્યા સેટ પર આવતી રહે છે.

દીપિકાએ અભિષેક સાથે સારી મિત્રતા કરી લીધી છે. આમ પણ દીપિકામાં એક ખાસિયત છે કે જે ફિલ્મ્મમાં તે અભિનય કરે છે તે ફિલ્મનો હીરો તેનો મિત્ર બની જાય છે.

' ઓમ શાંતિ ઓમ'માં શાહરૂખ સાથે મિત્રતા થઈ તો 'ચાદની ચોક' પછી અક્ષય કુમાર તેના ગુણગાન ગાવા માડ્યા, 'કાર્તિક કોલિંગ કાર્તિક' ના શૂટિંગ દરમિયાન ફરહાને દીપિકાને કોલ કરવો શરૂ કરી દીધો હતો.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Show comments