Festival Posters

એક અઠવાડિયુ વહેલી આવશે 'કુરબાન'

Webdunia
IFM
બે મોટી ફિલ્મો(કરણ જોહરની 'કુર્બાન' અને પ્રિયદર્શનની 'દે દના દન')ની ટક્કરને ટાળવામાં આવી છે. આ બંને ફિલ્મો પહેલા જાહેર કાર્યક્રમ મુજબ 27 નવેમ્બરના રોજ રજૂ થવાની હતી, પરંતુ હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે 'કુરબાન' એક અઠવાડિયુ વહેલી એટલે કે 20 નવેમ્બરે રજૂ થશે. જ્યારે કે 'દે દના દન'ની રીલીઝ ડેટમાં કોઈ પરિવર્તન નથી કરવામાં આવ્યુ.

' કુર્બાન'ને યૂટીવી રજૂ કરી રહી છે, યૂ ટીવીના સિધ્ધાર્થ રોય કપૂરે આની ખાતરી કરતા કહ્યુ કે 'અમે વિચાર્યુ કે એક જ દિવસે બે મોટી ફિલ્મોનુ રજૂ થવી યોગ્ય નહી રહે, તેનાથી બંને ફિલ્મોને નુકશાન થશે. તેથી રીલિઝ ડેટ હવે 20 નવેમ્બર કરવામાં આવી છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Show comments