Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈમેજ બદલવા ઈચ્છે છે અજય દેવગન

Webdunia
સોમવાર, 13 ફેબ્રુઆરી 2017 (12:08 IST)
અજય દેવગનની આવત ફિલ્મનો ફર્સ્ટ લુક જારી થયું છે. તેને લવ રંજન અને અંકુર ગર્ગ મળીને બનાવી રહ્યા છે. ફિલ્મનો નિર્દેશન અકીવ અલી કરશે. 
આ એક શહરી રોમાંટિક કોઁમેડી અને તેમની ઝલક ફિલ્મના ફર્સ્ટ લુકથી મળે છે. અજય દેવગન એક શાનદાર ઘરમાં કૉફીના મજા લઈ રહ્યા છે અને પાછળ એક આધુનિક છોકરી માત્ર શર્ટ પહેરીને નજર પડી રહી છે તેમનો ચેહરો નહી જોવાયા છે. કારણકે હીરોઈન અત્યારે નક્કી નહી છે. ફિલ્મનો નામ પણ અત્યારે નહી વિચાર્યા છે.
 
અજય દેવગન નો લુક એક કૂલ બંદનો છે. અજયનો એક અંદાજ જોઈ પ્રશ્ન ઉઠવું સ્વભાવિક છે કે શું અજયક તેમની ઈમેજ બદલવા ઈચ્છે છે. શું એ મલ્ટીપ્લેક્સ ઑડિયંસ વચ્ચે દબદબો વધારવા ઈચ્છે છે. 
 
પાછલા સમયથી અજય એવી ફિલ્મો કરી રહ્યા હતા કે સિંગલ સ્ક્રીન સિનેમાઘરના દર્શકોની પસંદ અનૂરોપ હોય છે. અજયની આ ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં નબળી રહે છે. તેમની પાછલી ફિલ્મ શિવાય અને એ દિલ હૈ મુશ્કેલ એક દિવસે પ્રદર્શિત થઈ હતી. શિવાય મલ્ટીપ્લેક્સમાં એ દિલ હૈ મુસ્કેલ કરતાં માં નબળી થઈ રહી  હતી. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

Mathri - હોળીના એક દિવસ પહેલા બનાવો આ ખાસ નાસ્તા, ખાધા પછી પાડોશીઓ પણ તમારા વખાણ કરશે, રેસિપી પૂછવા લાગશે.

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

આગળનો લેખ
Show comments