Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે શાહરૂખ ખાનની સર્જરી થશે

Webdunia
સોમવાર, 16 ફેબ્રુઆરી 2009 (13:02 IST)
IFM
' બિલ્લુ'ના પ્રમોશન માટે શાહરૂખે પોતાના ખભાની સર્જરી થોડા દિવસો માટે પાછી ટાળી હતી. હવે ફિલ્મ રજૂ થઈ ચૂકી છે, તેથી કિંગ ખાન 16 ફેબ્રુઆરીએ બપોરે મુંબઈની બીચ કેડી હોસ્પિટલમાં સર્જરી કરાવશે.

' દુલ્હા મિલ ગયા'ના શૂટિંગ દરમિયાન શાહરૂખ પડી ગયા હતા અને તેમણે ખભા પર વાગ્યુ હતુ. થોડા દિવસો પહેલા કરણ જૌહરની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના શૂટિંગ દરમિયાન તેમના ખભા પર તેમણે અસહનીય દુ:ખાવો થયો હતો.

ડોક્ટરે તેમણે કહ્યુ કે જો તેઓ ઉછળ-કૂદ કે સ્ટંટ દ્રશ્યો ન કરે તો સર્જરીથી બચી શકે છે, પરંતુ કિંગ ખાન એ માટે તૈયાર ન થયા અને તેમણે સર્જરી કરાવવાનો નિર્ણય લીધો.

આ સર્જરી પછી તેમણે ઓછામાં ઓછા એક મહિના સુધી આરામ કરવો પડશે અને તેનો પ્રભાવ 'માય નેમ ઈઝ કિંગ ખાન' ના શૂટિંગ પર પડશે, પરંતુ શાહરૂખના મિત્ર અને આ ફિલ્મના નિર્માતા કરણનુ કહેવુ છે કે તેમણે ફિલ્મને બદલે શાહરૂખની વધુ ચિંતા છે.

શાહરૂખે મુંબઈમાં સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો કારણ કે બેક સર્જરી લંડનમાં કરાવી હતી અને તેમની આ વાત માટે ઘણી આલોચના થઈ હતી કે તેમને ભારતીય ડોક્ટર્સ પર વિશ્વાસ નથી.

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments