rashifal-2026

આ શું: જ્યારે મીડિયાવાળાઓને જોઈ જોર-જોરથી રડવા લાગ્યું તેમૂર અને હસતી રહી કરીના

Webdunia
શુક્રવાર, 1 સપ્ટેમ્બર 2017 (14:45 IST)
કરીના કપૂર અને સેફ અલી ખાનના લાડલો દીકરો તેમૂર અલી ખાન કોઈ સેલેવથી ઓછું નહી છે. ત્યારે તો એ જ્યાં પણ જાય છે મીડિયાવાળાઓ માટે સેંટર ઑફ અટ્રેક્શન બની જાય છે અત્યારે જ જ્યારે તેમૂર માં કરીના સાથે મુંબઈ એયરપોર્ટ પર નજર આવ્યા, પણ હમેશાની રીતે શાંત રહેનાર તેમૂર આ વખતે અહીં રડતા જોવાયા. 
મીડિયાવાળાને જોઈ જોર-જોરથી રડવા લાગ્યા તેમૂર.. 
આમ તો ગુરૂવારે કરીના મુંબઈ એયરપોર્ટ પર નજર આવી પણ બધા કેમરાની નજર તેમના નાના નવાબની તરફ જ હતા. કારથી ઉતરીને એયરપોર્ટની અંદર જતા મમ્મી કરીનાને જોઈ તેમૂરથી  નહી રહેવાયું અને એ સીધા તેમની નેનીના ખોડાથી ઉતરીને મમ્મીના ખોડામાં આવવા માટે રડવા લાગ્યા. આમ તો સેફ અને કરીનાનો આ નાનું  નવાબ ખૂબ કેમરા ફ્રેડલી છે પણ આસમયે તો જેમ કે તેમની નજર મીડિયાવાળા પર પડતા જ એ જોર-જોરથી રડવા લાગ્યા. બેબોની લાખ કોશિશ પછી પણ તેમૂર ચુપ નહી થયા અને સતત જ રડતા રહ્યું. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Homemade Face Serum- ઘરે આ રીતે બનાવો આયુર્વેદિક વિન્ટર ફેસ સીરમ, શિયાળામાં મળશે ઘણા ફાયદા

Winter special - વિંટર સ્પેશલ મિક્સ વેજ અથાણુ

શિયાળામાં હાડકા બનાવવા છે મજબૂત કે પછી ઘટાડવું છે વજન તો ખાવ આ અનાજની રોટલી પછી જુઓ કમાલ

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

આગળનો લેખ
Show comments