Biodata Maker

આ તો મારી જ વાર્તા છે-દીપિકા

Webdunia
N.D
વિવિધ રૂપ બદલનારી દીપિક પાદુકોણ પોતાની આવનારી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે કહે છે કે આ ફિલ્મ કદાચ તેમના જીવન પર લખવામાં આવી છે. 'લવ આજ કલ' જેમા દીપિકા, સેફ અલી ખાનની સાથે જોવા મળશે. આ ફિલ્મનુ નિર્માણ પણ સેફની ફિલ્મ નિર્માણ કંપની જ કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દીપિકાનુ માનવુ છે કે ઉપરોક્ત ફિલ્મ તેમના જીવન સાથે મળતી આવે છે. ફિલ્મના નિર્દેશક ઈમ્તિયાજ અલીની પ્રશંસા કરતા દીપિકા કહે છે કે પોતાની શૈલીની જ ફિલ્મ બનાવી રહ્યા છે. જેમા તેમને પોતાના જીવનની છાયા જોવા મળે છે. તેને એવુ લાગી રહ્યુ છે કે ફિલ્મની વાર્તા તેને જોઈને જ લખવામાં આવી છે.

આવા સમાચાર તો પહેલા પણ આવી ચૂક્યા છે કે 'લવ આજ કલ' માટે સેફ અલી ખાન પોતાની પ્રેમિકા કરીના કપૂરને લેવા માંગતા હતા પરંતુ ફિલ્મના નિર્દેશક ઈમ્તિયાજ અલીએ કરીનાની જગ્યાએ દીપિકાને પ્રાથમિકતા આપી અને છેવટે તેમની જ વાત માનવામાં આવી. 'લવ આજ કલ'ની સાથે સાથે ફરહાન અખ્તરની ફિલ્મ 'કાર્તિક કાલિંગ કાર્તિક'માં કામ કરી રહેલ દીપિકા બંને ફિલ્મો માટે સખત મહેનત કરી રહી છે.

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

National Consumer Day: ગ્રાહક તરીકે હું ક્યાં ફરિયાદ કરી શકું? જો કોઈ ઉત્પાદન ખામીયુક્ત નીકળે, તો આ કરો.

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

આ પાંદડામાંથી બનેલી ચા સ્વાસ્થ્યનો છે ખજાનો, જે વજન ઘટાડવાથી લઈને અનિદ્રા સુધીની દરેક બાબતમાં છે અસરકારક

Christmas Gifts Ideas: 500 રૂ. ની અંદર તમારા પ્રિયજનોને ખાસ ભેટ આપો.

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

Show comments