Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ ક્રિકેટર પર આવ્યું હિરોઈન Sushmita sen નો દિલ, કર્યું પ્રેમનો એકરાર

Webdunia
ગુરુવાર, 22 જૂન 2017 (13:46 IST)
ચેંપિયસ ટ્રાફી ફાઈનલમાં પાકિસ્તાન થી હાર સિવાય હાર્દીક પંડયાની તોફાની પારીએ ભારતીય ફેંસના ઘા પર મરહમનું કામ કર્યું છે. પંડયાએ 43 બૉલમાં 76 રનની પારી રમતા લાખોને તેમના પારી રમતા લાખએ તેમનો દીવાનો બનાવી દીધું જેમાં બૉલીવુડની ઘણી હીરોઈનો પણ શામેળ છે. 

23 વર્ષ પંડ્યાની આતિશી પારી કોઈ ઘણા બૉલીવુડ અદાકારા તેના પર લટ્ટૂ થઈ ગયા અને તેમાં સૌથી મોટું નામ છે પૂર્વ મિસ યૂનિવર્સ ગ્લેમરસ સુષ્મિતા સેન. સુષ્મિતા સેનએ તો પંડયાના વખાણના પુલ બાંધી દીધા . 
 
ચેંપિયસ ટ્રાફી 2017 ના ફાઈનલમાં ભારતીય ટીમ 180 રનના વિશાલ માર્જિનથી પાકિસ્તાન હારી ગઈ. આ મેચમાં એક્ને મૂકીને પણ ભારતીય ખેલાડીનો બેટ નહી ચાલ્યું. હાર્દિક પંડ્યાની શાનદાર પારી પછી સોશલ મીડિયા પર તેને લઈને એકથી વધીને એક ટ્વીટ કર્યા. ક્રિકેટ પ્રેમીથી લઈને સેલિબ્રીટી પણ હાર્દિકની આ શાનદાર પારીને જોઈને ખુશી જાહેર કરવામાં પાછળ નહી રહ્યા. 
 
રણવીર સિંહ, અર્ચના વિજય અને ગોહર ખાનએ પંડ્યાની પારીને લઈને ટ્વીટ કર્યા જ પણ સુષ્મિતા સેનને પંડયા માટે કઈક આવું કીધું કેને સાંભળી ફેંસ હેરાન છે. તેને હાર્દિકને તેમના પ્રેમનો એકરાર કરી દીહું અને તેને આઈ લવ યૂનો મેસેજ મોકલ્યું. 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments