ભાજપના સીનિયર નેતાની પુત્રીના લગ્ન પ્રસંગમાં કીંગ ખાનની તસ્વીરો વાઈરલ બની રહી છે. શનિવારે ભાજપના નેતા અને કેન્દ્ર સરકારના નાણામંત્રી અરૂળ જેટલીની પુત્રી સોનાલીના લગ્ન પ્રસંગ નિમિત્તે યોજાયેલી સંગીત સેરેમનીમાં શાહરૂખે ડાંસ કર્યો હતો સોનાલી જેટલીના લગ્ન સોમવારે બીઝનસમેન જૈશ બક્ષી સાથે થવા જઈ રહ્યા છે.
સોનાલીના લગ્ન નીમિત્તે યોજાયેલી સંગીત સંધ્યામાં ગાયક મિકાસિંહે પરફોમંસ આપ્ય ઉં હતું અને તેમના સંગીતના તાલે શાહરૂખ ઝૂમ્યો હતો શાહરૂખે ડાંસ બાદ લવ જેવા વિષયો પર સ્પીચ આપીને નવવધુને શુભેચ્છાઓ આપી હતી . કાર્યક્ર્મમાં હાજર મહેમાનો શાહરૂખ સાથે સેલ્ફી પડાવતા નજરે પડ્યા હતા.
આ પ્રસંગે નાણામંત્રી અરૂણ જેટલી પણ ડાંસ કરતા નજરે પડ્યા હતા.