Webdunia - Bharat's app for daily news and videos

Install App

અનારકલી ડિસ્કો ચલીમાં જુઓ મલાઈકાની હોટ અદા (વીડિયો)

Webdunia
P.R
' હાઉસફૂલ 2'માં મલાઈકા અરોરાએ કરેલા આઈટમ સોન્ગ 'અનારકલી ડિસ્કો ચલી'નુ ટિઝર થોડા દિવસ પહેલા જ બહાર આવ્યુ હતું પણ આ આઈટમ સોન્ગની રાહ તો ઘણા સમયથી જોવાઈ રહી છે. 'મુન્ની બદનામ' હુઈ પછી મલાઈકા પહેલી વાર કોઈ આઈટમ સોન્ગમાં જોવા મળી રહી છે. આ ગીતમાં મલાઈકાએ પોતાની સંમોહક અદાઓ દેખાડી છે. પણ શું આ આઈટમ સોન્ગ 'મુન્ની બદનામ હુઈ' જેટલો જાદુ જગાડી શકશે.

' અનારકલી ડિસ્કો ચલી'ના ફૂલ વીડિયોમાં મલાઈકા ચાર અલગ અલગ લૂકમાં જોવા મળે છે. અનારકલીના નામ પર સોન્ગ બન્યુ હોવાને કારણે સૌથી પહેલા તે ટ્રેડિશનલ લૂકમાં જોવા મળે છે પણ પાછળથી તે ઘણા શોર્ટ અને ગ્લેમરસ ડ્રેસિસમાં જોવા મળે છે.

ફરહા ખાને કોરિયોગ્રાફ કરેલા આ ગીતમાં એક હીટ આઈટમ સોન્ગના બધા જ તત્વો હાજર છે- મલાઈકાની સેક્સી અદાઓ, સારુ સંગીત, ડિસ્કોથેક ફિલ, ચાર રમૂજી કેરેક્ટર (અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, જ્હોન અબ્રાહમ અને શ્રેયસ તલપડે) અને બે કૂલ પાપા (મિથુન ચક્રવર્તી અને બોમન ઈરાની).

2010 માં જ્યારે 'મુન્ની બદનામ હુઈ' આવ્યુ હતું ત્યારે કેટરિનાનાં આઈટમ સોન્ગ 'શિલા કી જવાની'એ તેને તગડી ટક્કર આપી હતી. આ વખતે પણ 'હાઉસફૂલ 2'માં મલાઈકા આઈટમ સોન્ગ કરી રહી છે ત્યારે કેટરિના 'અગ્નિપથ'માં પહેલાથી જ 'ચિકની ચમેલી' કરી ચૂકી છે અને સુપરહિટ સાબિત થઈ ચૂક્યું છે. તમને શું લાગે છે, અનારકલી આપી શકશે ચિકની ચમેલીને ટક્કર?

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?