rashifal-2026

પરણ્યા વગર જ પિતા બની ગયા તુષાર કપૂર

Webdunia
સોમવાર, 27 જૂન 2016 (15:05 IST)
બોલીવુડ અભિનેતા તુષાર કપૂર પિતા બની ગયા છે. જો કે તુષારે હજુ સુધી લગ્ન કર્યા નથી. પણ તમે વિશ્વાસ નહી કરો કે ન કરો આ બિલકુલ હકીકત છે. ઉલ્લેખનીય છે કે તુષાર કપૂર સેરોગેસીની મદદથી પિતા બન્યા છે. 
 
ખાસ વાત એ છે કે તુષાર એક પુત્રના પિતા બન્યા છે. મતલબ કપૂર ખાનદાનમાં આ નવા મેહમાન આવી ગયા છે.  તુષાર સિંગલ પેરેંટ બનવા માંગતા હતા અને પોતાની આ ઈચ્છા પૂરી કરવા માટે તેમણે આઈવીએફ તકનીકીની મદદ લીધી અને સેરોગેસીની મદદથી એક પુત્રના પિતા બની ગયા. 
તુષારે ખુદ આ ખુશબર સંભળાવતા કહ્યુ કે ગયા અઠવાડિયે હુ પિતા બની ગયો. મે મારા પુત્રનુ નામ લક્ષ્ય રાખ્યુ છે. તુષારના પિતા જીતેન્દ્ર અને મા શોભાએ  કહ્યુ કે અમે અમારા પુત્રના આ નિર્ણયથી ખુશ છીએ અને આશા છે કે તે પોતાના પુત્રની જવાબદારીઓ સારી રીતે નિભાવશે. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

આગળનો લેખ
Show comments