Webdunia - Bharat's app for daily news and videos

Install App

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Webdunia
સોમવાર, 6 મે 2024 (11:32 IST)
Titanic captain Edward J Smith dies, actor Bernard Hill dies at 79
ટાઈટેનિક અને લોર્ડ ઓફ ધ રિંગ્સ જેવી બ્લોકબસ્ટર અને એવોર્ડ વિનિંગ ફિલ્મોમાં જોવા મળનારા અભિનેતા બર્નોર્ડ હિલનુ નિધન થઈ ગયુ છે. તેમણે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. બર્નાર્ડ હિલના નિધનથી ફેંસને આઘાત લાગ્યો છે. અભિનેતા  અને બર્નાર્ડ હિલની કો-સ્ટાર બારબરા ડિક્સને આની માહિતી આપી. 

<

It’s with great sadness that I note the death of Bernard Hill. We worked together in John Paul George Ringo and Bert, Willy Russell marvellous show 1974-1975. A really marvellous actor. It was a privilege to have crossed paths with him. RIP Benny x#bernardhill pic.twitter.com/UPVDCo3ut8

— Barbara Dickson (@BarbaraDickson) May 5, 2024 >
 
અભિનેત્રીએ X પર Bernard Hill ના નિધનની માહિતી અપતા ભાવુક પોસ્ટ શેર કરી. તેમણે લખ્યુ હુ અત્યંત દુખ સાથે બતાવી રહી છુ કે બર્નાર્ડ હિલનુ નિધન થઈ ગયુ છે. અમે વર્ષ 1974માં આવેલ વિલી રસેલના શો જૉન પૉલ જોર્જ રિંગો એંડ બર્ટમાં સાથે કામ કર્યુ હતુ.  તેઓ કમાલના અભિનેતા હતા. તેમને મળવુ અને તેમની સાથે કામ કરવુ સન્માનની વાત હતી. ભગવાન તમારી આત્માને શાંતિ આપે બેની.  

બર્નાર્ડ હિલનુ કરિયર
'ટાઈટેનિક' અને 'ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ' ઉપરાંત, બર્નાર્ડ હિલ 'ધ સ્કોર્પિયન કિંગ', 'ધ બોયઝ ફ્રોમ કાઉન્ટી ક્લેર', 'ગોથિકા', 'વિમ્બલ્ડન', 'ધ લીગ ઓફ જેન્ટલમેન'માં તેમની ભૂમિકાઓ માટે જાણીતા છે. 'એપોકેલિપ્સ', 'જોય ડિવિઝન', 'સેવ એન્જલ હોપ', 'એક્ઝોડસ', 'વાલ્કીરી' જેવી ફિલ્મો અને શ્રેણીઓ માટે લોકપ્રિયતા મેળવી.

સંબંધિત સમાચાર

23 મેનુ રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

ફ્રીઝના પાણીથી કરશો ચેહરા સાફ નહી થશે આ સ્કિન પ્રોબ્લેમ

આ રીતે બનાવો રાજસ્થાનની ફેમસ દાળ બાટી

શું તમારા પગમાં પણ સોજો આવે છે તો સાવધાન આ રોગોનું જોખમ હોઈ શકે, તરત જ ધ્યાન આપો

Quotes Of Gautam Buddha - ગૌતમ બુદ્ધનો બોધપાઠ/ ગૌતમ બુદ્ધના સુવિચાર

Summer Health Hacks : ગુજરાતમાં લૂ નો પ્રકોપ, આ 5 સહેલા ઉપાયથી આ ગરમીમાં ખુદને રાખો સુરક્ષિત

આગળનો લેખ
Show comments