Festival Posters

શૂટિંગ મૂકી ચુપકેથી મૉલ પહોંચ્યા ટાઈગર શ્રાફ, એક મહિલાથી મળ્યા અને લીધું આ પ્રોમિસ

Webdunia
મંગળવાર, 17 એપ્રિલ 2018 (12:19 IST)
આ દિવસે દેહરાદૂનના એફઆરઆઈમાં "સ્ટૂડેં ઑફ દ ઈયર2" ની શૂટિંગ તેમના અંતિમ તૈયારીમાં છે.અ આ વચ્ચે અભિનેતા ટાઈગર શ્રાફ શૂટિંગ મૂકી ચુપકે થી મૉલમાં પહોંચ્યા અને મહિલાથી મળ્યા પછી એક પ્રોમિસ લીધું. 
 
ટાઈગર શ્રાફ અને તેમની ગર્લફ્રેંડ દિશા પાટનીની સુપરહિટ ફિલ્મ "બાગી" રેકાર્ડ તોડા કમાણી કરી રહી છે. સૂત્રો મુજબ ટાઈગર દેહરાદૂનમાં આ ફિલ્મને જોવા ઈચ્છે છે. તેથી રવિવારે ટાઈગર હૂડ અને મોઢમાં મસ્ક લગાવીને બાગી જોવા ક્રાસ રોડ સ્થિત મૉલમાં પહોંચ્યા 
 
અહીં પાર્કિંગમાં ટાઈગરને મહિલાએ ઓળખી લીધું. ટાઈગરે તેમના સાથે ફોટા પડાવી અને કોઈને તેના વિશે ન જણાવવાના પ્રામિસ લીધું. 
 
ટાઈગર ક્રાસ મૉલના મલ્ટીપ્લેક્સમાં પાછળમી બધી સીટ બુક કરાવી હતી. આશરે અઢી કલાક ફિલ્મ જોયા પછી ટાઈગર હોટલ પહોંચ્યા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

આગળનો લેખ
Show comments