Webdunia - Bharat's app for daily news and videos

Install App

બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Webdunia
ગુરુવાર, 3 એપ્રિલ 2025 (16:59 IST)
અક્ષય કુમાર સ્ટારર બહુપ્રતિક્ષિત ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' નું ટ્રેલર 3 એપ્રિલના રોજ રીલિઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 1919 ના જલિયાવાલા બાગ હત્યાકાંડ પાછળનું સત્ય ઉજાગર કરશે અને દર્શકો સમક્ષ ઘણી અકથિત ઘટનાઓ લાવશે. આ પીરિયડ ડ્રામામાં અક્ષય કુમાર સાથે આર. માધવન અને અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર ફિલ્મ નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકોનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે.
 
આ ફિલ્મ એક વાસ્તવિક ઘટના પર આધારિત છે
3 મિનિટ 2 સેકન્ડનું શક્તિશાળી ટ્રેલર બતાવે છે કે કેવી રીતે બ્રિટિશ જનરલ ડાયરે ઊંડા કાવતરાના ભાગરૂપે જલિયાવાલા બાગ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ ફિલ્મમાં અક્ષય કુમાર પ્રખ્યાત વકીલ સી. શંકરન નાયરની ભૂમિકા ભજવી રહ્યો છે.
 
આ ફિલ્મ 18 એપ્રિલે રિલીઝ થશે
ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' 18મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ટ્રેલરને લઈને દર્શકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ થઈ ગઈ છે. ચાહકો હવે ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેથી તેઓ આ ઐતિહાસિક ઘટનાના અસંખ્ય પાસાઓને મોટા પડદા પર જોઈ શકે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

Lipstick Smart Hacks: દિવસભર તમારા હોઠ પર લિપસ્ટિક રહેશે, બસ આ સરળ સ્માર્ટ હેક્સ અજમાવો

આગળનો લેખ
Show comments