Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ કબાલીનું ટીઝર 80 લાખ વાર જોવાયુ !!

Webdunia
મંગળવાર, 3 મે 2016 (16:32 IST)
સુપરસ્ટાર રજનીકાંતની આગામી ગેંગસ્ટર ફિલ્મ કબાલી તેમના ફેંસ વચ્ચે ધમાલ મચાવી રહી છે. ટીઝર 29 એપ્રિલના રોજ રજુ થયુ હતુ અને માત્ર 3 દિવસમાં 80 લાખ વાર જોવાય ચુક્યુ છે.  રજનીકાંત એકવાર ફરી પોતાના એક્શન અવતારમાં જોવા મળી રહ્યા છે. તેમની એંટ્રી ખૂબ શાનદાર લાગી રહી છે અને તેમના પાત્રને કબાલી નામથી પરિચિત કરવામાં આવ્યુ છે. 
 
રવિવારે ટીઝર રજુ થતા જ ટ્વિટર પર #KabaliTeaser ટ્રેંડ થવા માંડ્યુ હતુ. બીજી બાજુ આ વીડિયોએ એક ભાગમાં રજનીકાંતને પૂછવામાં આવે છે કે તમે ગેંગસ્ટર કેવી રીતે બન્યા.  તેઓ કોઈ જવાબ નથી આપતા અને હસે છે.  તેમનું આ હાસ્ય ફેંસને દિવાના કરવા માટે પુરતુ છે. 
 
બીજી બાજુ આ વીડિયોને જોયા પછી ફિલ્મકાર રામગોપાલ વર્માએ ટ્વીટ કરીને કહ્યુ, આની પાછળ કારણ એ છે કે રજનીકાંત છેવટે રજનીકાંત જ કેમ છે શાનદાર/ તેમને કબાલીને બાહુબલી કરતા સાઅરી બતાવતા રજનીકાંતના વખાણ કર્યા. ઉલ્લેખનીય છે કે બાહુબલી દેશ વિદેશોમાં ધમાકેદાર કમાણી કરી ચુકી છે. 
 
આ ફિલ્મમા તમને એક સિંપલ જેવી યુવતીના પાત્રમાં રાધિકા આપ્ટેની પણ એક ઝલક જોવા મળશે.  ફિલ્મનુ નિર્દેશન પી રંજીતે કર્યુ છે અને સંગીત સંતોષ નારાયણે આપ્યુ છે. 
 

 
(વીડિયો સાભાર : યુટ્યુબ) 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments