Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજા લગ્નની તૈયારીમાં બિઝી જોવા મળી સ્વરા ભાસ્કર, થોડા દિવસ પહેલા કર્યા હતા લગ્ન

Webdunia
મંગળવાર, 14 માર્ચ 2023 (12:57 IST)
પોતાના બડબોલા અંદાજને કારણે મોટેભાગે ચર્ચામાં રહેનારી સ્વરા ભાસ્કર છેલ્લા કેટલાક દિવસોથી પોતાના લગ્નને લઈને ખૂબ જ ચર્ચામાં છે. સ્વરાએ 16 માર્ચે લગ્ન કરીને બધાને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. ઉલ્લેખનીય છે કે સ્વરાએ 16 ફેબ્રુઆરીના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા.  સ્વરાના લગ્નના નિર્ણયને લઈને ફેંસ ખૂબ હેરાન થઈ ગયા અને સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા. કારણ કે સ્વરાએ જે વ્યક્તિ સાથે લગ્ન કર્હ્યા છે તેણે થોડા દિવસ પહેલા સ્વરાએ ભાઈ કહ્યુ હતુ.  
સ્વરા હવે કોર્ટ મેરેજના 18 દિવસ પછી એકવાર ફરી લગ્ન કરવા જઈ રહી છે. સ્વરા ભાસ્કર અને ફહદ અહેમદ આગામી અઠવાડિયે ગ્રેંડ લગ્ન કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ કપલની 11 થી 16 માર્ચ થનારી પ્રી વેડિંગ ફક્શનમા હલ્દી, મેહંદી અને સંગીત સેરેમની પણ હશે અને પછી આ જોડી ટ્રેડિશનલી લગ્નના બંધનમાં બંધાય જશે. 
 
16 ફેબ્રુઆરીના રોજ કોર્ટ મેરેજ પછી સ્વરા પોતાની આવનારી ફિલ્મ મિસેજ ફલાનીના શૂટિંગમાં વ્યસ્ત હતી. હવે શૂટિંગ પૂર્ણ કર્યા બાદ તે પોતાના લગ્નની તૈયારી માટે દિલ્હી પહોચી ગઈ છે.   જાણવા મળ્યુ છે કે સ્વરા ડેસ્ટિનેશન વેડિંગને બદલે દિલ્હીમાં પોતાના નાના-નાનીના ઘરમાં એક ઈંટિમેટ અને ઈમોશનલ લગ્નનુ ઓપ્શન પસંદ કરી રહી છે.   

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments