Biodata Maker

ફિલ્મોમાં કિસ કે કે ન્યૂડ સીનથી મારા પતિને એતરાજ નથી

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (08:40 IST)
સુરવીન ચાવલા "હેટ સ્ટોરી" અને "પાર્ચ્ડ" જેવી ફિલ્મોમાં બોલ્ડ ભૂમિકા અદી કરી છે. તેણે આ કહીને ચોંકાવી દીધું હતું કે બે વર્ષ પહેલા જ તેણે અક્ષય ઠક્કરથી લગ્ન કરી લીધી હતી. લગ્નની વાત આટલા દિવસ ખબર નહી કે બોલ્ડ સુરવીનએ શા માટે છિપાવીને રાખી હતી? 
 
સુરવીનએ એક ઈંટરવ્યૂહમાં પછી બોલ્ડ વાત બોલી છે. સુરવીનએ કહ્યું કે તેમના પતિ ખૂબ સપોર્ટિવ છે અને એ લગ્ન પછી ફિલ્મોમાં અભિનય ચાલૂ રાખ્યા છે. 
 
સુરવીનના મુજબ તેમના પતિને તેમના ઑ સ્ક્રીન કિસ કે ન્યૂડ દ્ર્શ્ય પર કોઈ આપત્તિ નથી. તેમના પતિ કરિયરને લઈને સપોર્ટ કરે છે અને લગ્ન પછી સુરવીનને કોઈ રીતનો સમજૂતી નહી કરવું પડે છે. 
 
સુરવીનએ કહ્યું કે જો સ્ક્રિપ્ટની માંગની છે તો એ રીતના દ્ર્શ્ય કરવામાં અચકાવશે નહી, ભલે જ તેમના લગ્ન થઈ ગઈ હોય. તેમના પતિને પણ કોઈ આપત્તિ નથી. 
 
આ ઈંટરવ્યૂહમાં સુરવીનએ કીધું કે અક્ષય અને તેમના વચ્ચે સરસ તાલમેલ છે. તેના સરસ માણસ મળી ગયું તો તરત લગ્ન કરી લીધા. 
 
સુરવીનએ અત્યારે જ એક હૉટ ફોટોશૂટ પણ કરાવ્યું છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ટ્રક ડ્રાઈવરો પાલકનુ શાક કેવી રીતે બનાવે છે? રેસીપી ઝડપથી નોંધી લો.

ઘરે ગોલ્ડ બ્લીચ કેવી રીતે બનાવશો? પૈસા ખર્ચ્યા વિના ચમકતી ત્વચા મેળવો.

Mahila diwas 2026- સ્ત્રીઓએ જાણવું જોઈએ કે પોતાની સંભાળ રાખવી એ સ્વાર્થ નથી?

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

વધુ પડતું વિચારવું? તમારા મનને શાંત અને ખુશ રાખવા માટે દરરોજ આ 7 સરળ યોગા આસન કરો.

આગળનો લેખ
Show comments