Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sunny Leone Sexy Video: શોર્ટ ડ્રેસમાં સની લિયોનીના સેક્સી લેગ્સ અને હૉટ ક્લીવેજ એ ફેન્સના ઉડાવ્યા હોશ

Webdunia
શનિવાર, 20 એપ્રિલ 2019 (12:10 IST)
બોલીવુડ અભિનેત્રી અને મૉડલ સની લિયોનીનુ નામ જીભ પર આવતા જ ફેન્સના નજર સામે તેમની હૉટ અને સેક્સી અદાઓનો જલવો યાદ આવે છે. સની લિયોનીનો બોલ્ડ અને સેક્સી અંદાજ ફક્ત ભારતમાં જ નહી પણ આખી દુનિયાભરમાં ફેમસ છે. સની લિયોનીની એક ઝલક ફેન્સને દિવાના બનાવી દે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
   







 

 


સની લિયોની જ્યા પણ જાય છે તેના ફેંસ તેની પાછળ પાછળ ત્યા પહોંચી જાય છે. જેના કારણે સની લિયોનીને પોતાની સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખવો પડે છે. સની લિયોની સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ સેક્સી અને હૉટ ફોટો અને વીડિયો પોસ્ટ કરીને ફેંસને  ભેટ આપતી રહે છે. સની લિયોની બોલીવુડની અનેક ફિલ્મોમાં ઈંટીમેટ સીન્સ કરી ચુકી છે. 
 
સાથે જ અનેક બોલીવુડ ફિલ્મોમા આઈટમ નંબરનો તડકો લગાવી ચુકી છે. સની લિયોનીના ફેન્સ તેમને દરેક રૂપમાં પસંદ કરે છે.  સની લિયોની પોતાની ફિટનેસ પર પણ ખાસુ ધ્યાન આપે છે. સની લિયોની બોલીવુડની સૌથી ફિટ અને સેક્સી ફિગરવાળી અભિનેત્રી છે. 
 
કરનજીત કૌર વોહરા જેને સની લિયોનના નામથી ઓળખવામાં આવે છે. સની એક કનાડાઈ મૂળની ભારતીય અમેરિકી એક્ટ્રેસ અને મૉડલ છે. સની લિયોની એક પૂર્વ પોર્નસ્ટાર છે. સની પાસે અમેરિકી નાગરિકતા છે. 

13 મે 1981ના રોજ જન્મેલ સની હાલ 37 વર્ષની થઈ ગઈ છે.  પણ તમે તેની હૉટ અને સેક્સી ફિગરને જોઈને તેની વયનો અંદાજ નહી લગાવી શકો.  હાલ સનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  જેમા તે ખૂબ જ બોલ્ડ અને સેક્સી દેખાય રહી છે. સનીના ફેંસ તેના ખૂબ વખાણ કરી રહ્ય અછે. સની લિયોનીના વીડિયો પર લાઈકની ભરમાર આવી ગઈ છે. સનીનો આ વીડિયો ફેન્સને દિવાના બનાવી રહ્યો છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

ક્રિસ્પી પનીર ફિંગર

નાસ્તામાં દહીંના ઢોસા બનાવો

Akbar Birbal Story: પહેલા મરઘી આવી કે ઈંડું?

જાવંત્રીની ચા પીવાથી મળી શકે છે આ 5 ફાયદા

Baby names- બાળકોના નામ હનુમાનજીના નામ પર રાખો, અહીં આપેલા 50 નામોની મદદ લો

આગળનો લેખ