rashifal-2026

સમુદ્રની સામે સની લિયોનીનો રિલેક્સ અંદાજ

Webdunia
બુધવાર, 9 જાન્યુઆરી 2019 (16:25 IST)
સની લિયોની બૉલીવુડમાં ખૂબ વ્યસ્ત છે અને ફુરસદના ક્ષણ તેને ઓછા જ મળે છે. અત્યારે જ તેને એક દિવસની રજા મળી અન રિલેક્સ થવા માટે તેણે સરસ જગ્યા પસંદ કરી. 
 
સનીએ સમુદ્રની સામે એક બાલકની પસંદ કરી અને ત્યાં પહોંચી ગઈ. ખુરશી પર બેસી પગમાં પગ નાખી તે દ્ર્શ્ય જોતા રહી. તેનાથી સરસ થાક દૂર કરવાના શું તરીકો હોઈ શકે છે. 
 
સનીએ ઈંસ્ટાગ્રામ પર આ ફોટા પોસ્ટ કર્યા. સાથે લખ્યું કે ઘણા મહીના પછી એક દિવસની રજા મળી છે. સમુદ્રની સામે બેસવાના જે અનુભવ છે તેને જાહેર નહી કરી શકાય. સનીએ આ ફોટાને સવા આઠ લાખથી વધારે લાઈક્સ મળ્યા છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

કઢી લીમડાના પાન ફક્ત વાળ ખરતા જ અટકાવતા નથી પણ આ ત્વચાની ચમક પણ વધારે છે, આ રીતે કરો ઉપયોગ.. જાણો ફાયદા

આગળનો લેખ
Show comments