Webdunia - Bharat's app for daily news and videos

Install App

પૈસા માટે લોકો સાથે સૂઈ રહી છુ

Webdunia
સોમવાર, 30 મે 2016 (14:12 IST)
તમે ઘણી વાર સાંભળ્યું હશે કે બોલીવુડ અભિનેત્રી એમના કરિયર માટે અને વધુમાં વધુ પૈસા કમાવવા માટે કઈ પણ કરવા માટે તૈયાર થઈ જાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો પૈસા માટે કોઈની પણ સાથે સેક્સ કરવા તૈયાર થઈ જાય છે.  એકટ્રેસ શાર્લિન ચોપડા જે પોતાના બોલ્ડ અંદાજ અને વિવાદાસ્પદ નિકેદનો માટે  હમેશા ચર્ચામાં રહી. હાલ  ફિલ્મ કામસૂત્ર થ્રી ડી ને લઈને ઘણી ચર્ચામાં છે. 
 
આ ફિલ્મમાં શર્લિન ઘણા બોલ્ડ સીન આપ્યા છે. શાર્લિને પોતાના વ્યક્તિગત જીવનને લઈને પહેલા પણ પોતાના ટ્વીટ બધાનું  ધ્યાન ખેંચ્યુ હતુ. એણે ટ્વીટ કર્યુ  હતું કે પૈસા માટે લોકોની સાથે સૂઈ રહી છું. શર્લિન ચોપડાએ કહ્યું કે મે મારી વયથી  ખૂબ મોટા માણસ સાથે ડેટ કરી છે. 
 
થોડા દિવસ પછી તેને લાગ્યુ કે તે માણસ સાથે ફક્ત મોંઘી ગિફ્ટને કારણે છે. તેણે ત્યારબાદ એ વ્યક્તિ સાથેના સંબંધો તોડી નાખ્યા અને ત્યારબાદ જ તેણે પૈસા માટે કોઈની સાથે સૂવાનુ ટ્વીટ કર્યુ હતુ. પણ તેમના ટ્વીટને ખોટી રીતે ટ્રીટ કરવામાં આવ્યુ. શાર્લિને ફિલ્મ ઈંડસ્ટ્રીને લઈને કહ્યુ કે અહી કામના બદલે યુવતીઓને અનેક સમજૂતી કરવી પડે છે. 

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ