Biodata Maker

શમા સિકંદરનો બોલ્ડ અંદાજ, બિકની પહેરી મચાવ્યુ કહર

Webdunia
ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (10:49 IST)
એક્ટ્રેસ શમા સિકંદર તેમની હૉટ અદાઓને લઈને સોશિયલ મીડિયા પર હમેશા છવાઈ રહે છે. શમાને હોટ અને બોલ્ડ ફોટાને ફેંસ ખૂબ પસંદ કરે છે. તે આ દિવસો યૂરોપના શહર ક્રોએશિયામાં વેકેશન એંજાય કરી રહી છે. તાજેતરમાં શમાએ તેમની કેટલીક બોલ્ડ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. 
Photo : Instagram

 
તેમની આ લેટેસ્ટ ફોટામાં શમા પિંક કલરની બિકનીમાં સફેદ રેત પર સેક્સી પોજ આપતી નજર આવી રહી છે. આ હૉટ ફોટાની સાથે શમએ કેપ્શન લખ્યું  Trust the Wait. Embrace the Uncertainty. Enjoy the beauty of becoming.
Photo : Instagram
શમા સિકંદરને તેમની બિકની ફોટાના કારણે ઘણી વાર સોશિયલ મીડિયા પર પણ ટ્રોલ થવું પડ્યું. પણ શમા સિકંદરએ સતત તેમની બોલ્ડ ફોટા શેયર કરી ટ્રોલર્સને તેમના જ અંદાજમાં જવાબ આપ્યું છે. 
Photo : Instagram
આ ફોટાને જોયા પછી અંદાજો લગાવી શકીએ છે કે શમા સાચે આ વેકેશનમાં ખૂબ ઈંજાય કરી રહી છે. ફોટામાં શમા વ્હાઈટ બિકનીમાં તેમના સેક્સી અંદાજને ફેંસને ઘાયલ કરી રહી છે. 
 
તાજેતરમાં શમાએ તેમની કેટલીક બોલ્ડ ફોટા ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. 
Photo : Instagram
આ ફોટામાં શમા વ્હાઈટ બિકનીમાં તેમના સેક્સી અંદાજથી ફેંસને ઘાયલ કરી રહી છે. 
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Easy Paneer Ghotala Recipe - પનીર ઘોટાલા બનાવવાની રેસીપી

ગંગુ અને તેનાલીરામની વાર્તા

શરીરમાં વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો ડાયેટમાં સામેલ કરો આ 1 વસ્તુ, નસોમાં ચોંટેલો ફેટ ઓગળવા માંડશે

સિલિન્ડર કે પાઇપલાઇન કયું સસ્તું છે? PNG કનેક્શન કેવી રીતે મેળવવું તે જાણો.

શું રોજ સાંજે તમારા પગ પર પણ સોજો આવી જાય છે તો ધ્યાન આપો, તમને આ હેલ્થ પ્રોબ્લેમ્બ હોઈ શકે

આગળનો લેખ