Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફિલ્મ 'Jab Harry Met Sejal'નુ નવુ પોસ્ટર રજુ

Webdunia
સોમવાર, 3 જુલાઈ 2017 (11:14 IST)
શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માની આવનારી ફિલ્મ જબ હૈરી મેટ સેજલ નાં પાંચમા ટ્રેલ પછી હવે મેકર્સે ફિલ્મનુ નવુ પોસ્ટર રજુ કર્યુ છે.  ફિલ્મ વિશ્લેષક તરણ આદર્શ એ પોતાના ટ્વિટર એકાઉંટ પર ફિલ્મનુ નવુ પોસ્ટર શેયર કર્યા છે. 
 
પોસ્ટરમાં શાહરૂખ અને અનુષ્કા મસ્ત-મૌલા અંદાજમાં જોવા મળી રહ્યા છે.  સાથે જ પોસ્ટરમાં અનુષ્કા શર્માની રિંગ પણ છે. જે તેણે ફિલ્મમાં ગુમાવી દીધી છે. 
 
દર્શક 4 ઓગસ્ટના રોજ શાહરૂખ અને અનુષ્કાની મજેદાર કેમેસ્ટ્રી સિનેમાઘરોમાં જોઈ શકો છો.  શાહરૂખ અક્ષય કુમારની ફિલ્મ સામે ટક્કર લેવાની હતી પણ થોડા જ મહિના પહેલા તેમણે જબ હૈરી મેટ સેજલની રજુઆતની તારીખ બદલી નાખી.  શાહરૂખને અંદાજો છે કે આનાથી તેમની ફિલ્મને ફાયદો થશે.  કારણ કે તેમને સ્વતંત્રતા દિવસ ઉપરાંત રક્ષા બંધનની પણ રજાઓ મળશે.  આ ઉપરાંત યુકે, નોર્થ અમેરિકા અને મિડલ ઈસ્ટમાં ફિલ્મના ડિસ્ટ્રીબ્યૂશન રાઈટ્સ યશ રાજને મળ્યા છે. હવે આ જગ્યાએ યશ રાજ જ ફિલ્મ રજુ કરશે. 

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

આગળનો લેખ
Show comments