Biodata Maker

વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમનો ટીઝર આવ્યુ સામે આ દિવસે અમેજન પ્રાઈમ વીડિયો પર થશે રિલીજ

Webdunia
મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (12:26 IST)
બૉલીવુડ એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમ નો ફેંસને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં વિક્કી સ્વતંત્રતા સેનાની સરદાર ઉધમ સિંહની ભૂમિકામાં નજર આવશેૢ શૂજીત સરકારે ફિલ્મનો નિર્દેશન કર્યો છે. જ્યારે કિનો વર્ક્સની સાથે મળીને રાઈજિંગ સન ફિલ્મસએ આ અમેજન ઓરિજીનલ મૂવીને પ્રોડ્યૂસ કર્યો છે. 
 
તેમજ હવે અમેજન પ્રાઈમ વીડિયોએ આ વિક્કી કૌશલની સરદાર ઉધમનો ટીઝર રીલીજ કર્યો છે. આ ફિલ્મ દશેરાના દરમિયાન 16 ઓક્ટોબર 2021ને અમેજન પ્રાઈમ વીડિયો પર રીલીઝ થવા માટે તૈયાર છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

Jalaram History - જલારામ બાપા નો ઇતિહાસ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

આગળનો લેખ
Show comments