rashifal-2026

Sardar Udham singh વિક્કી કૌશલની રિલીઝ સરદાર ઉધમનો જોરદાર ટ્રેલર થયુ રીલીઝS

Webdunia
ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (14:50 IST)
વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમને ફેંસથી આતુરતાથી કરી રહ્યા છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ ક્રાંતિકારી સરદાર ઉધમ સિંહની ભૂમિકા ભજવનાર છે. તેમજ હવે ભારતીય ઈતિહાસના મહાન શહીદોમાંથી એક સરદાર ઉધમ સિંહને ખાસ શ્રદ્ધાજંલિ આપતા અમેજન પ્રાઈમ વીડિયોએ મોસ્ટ અવેડેટ ફિલ્મ સરદાર ઉધમનો ટ્રેલર રીલીઝ કર્યો છે. 
 
સરદાર ઉધમનો પ્રીમિયર આ દશેરા 16 ઓક્ટોબર 2021ને અમેજન પ્રાઈમ વીડિયો પર થશે. પ્રતિશોધની એક દિલ દહલાવનારી કહાની સરદાર ઉધમ એક વીર વ્યક્તિની યાત્રાને દર્શાવે છે. જે આ સુનિશ્ચિત કર્યો કે દુનિયા તેમના પ્યારા ભારીના જીવનને ક્યારે ન ભૂલવુ. જે 1919ના જલિયાવાલા બાગ નરસંહારમા બેરહમીથી માર્યા ગયા હતા. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Republic Day Recipe: 26 જાન્યુઆરીના રોજ નાસ્તામાં ત્રિરંગી પેનકેક બનાવો; અગાઉથી તૈયારી કરો.

શિયાળાનું સુપરફૂડ છે મૂળા, પણ ખાતા જ થઈ જાય છે ગેસ ? આ રીતે ખાશો તો નહિ થાય બ્લોટિંગની સમસ્યા

ગુજરાતી નિબંધ - મકરસંક્રાતિ / ઉત્તરાયણ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

આગળનો લેખ
Show comments