Biodata Maker

સંજય દત્ત: સવારનો નાશ્તો પણ દારૂની સાથે કરતા હતા.

Webdunia
બુધવાર, 21 નવેમ્બર 2018 (16:27 IST)
સંજય દત્ત અને નશામાં ગાઢ સંબંધ છે. અત્યારે જ તેને નશાની ખરાબ ટેવ વિશે મહેશ ભટ્ટએ કેટલાક ખુલાસા કર્યા છે. સંજય સાથે "નામ" "કબ્જા" "સડ્ક" જેવી ફિલ્મ બનાવી ચૂક્યા મહેશનો કહેવું છે કે સંજય દત્તને શરાબની આટલી ખરાબ ટેવ હતી કે તે સવારનો નાશ્તો પણ શરાબની સાથે કરતા હતા. તેની સાથે હેરોઈનની પણ ટેવ તેણે હતી. એ સવારે ઉઠતા જ નશા કરવાનો વિચારતા હતા. 
એક રેડિયો શોમાં વાત કરતા તેણે સંજય દત્તની આ ટેવ વિશે જણાવ્યું. મહેશએ પોતેની પણ વાત કરતા કહ્યું કે એ પણ દારૂની ટેવ હતી. જ્યારે તેમની દીકરી પૂજા ભટ્ટનો જન્મ થયું તો એ તેને જોવા માટે પહોંચ્યા. દારૂની ગંધથી બાળકી એ મોઢું ફેરવી લીધું. ત્યારબાદ મહેશ ભટ્ટએ દારૂની ટેવ મૂકી દીધી. 
 
સંજય દત્ત અને નશામાં ગાઢ સંબંધ છે. સંજય દત્તની આ ટેવથી તેમના પિતા સુનીલ દત્ત બહુ પરેશાન હતા. તેણે અમેરિકા લઈ જઈને સંજય દત્તની સારવાર કરાવી. ત્યારે જ સંજય એ ડ્રગ્સ મૂકી. પછી એ દારૂ ખૂબ પીવા લાગ્યા. તેમની પત્ની માન્યતાએ તેમની આ ટેવ પર કાબૂ લગાવ્યું અને તે મિત્રોથી સંજયને જુદો કર્યું જે દરરોજ સંજયને પીવા માટે પાર્ટીમાં લઈ જાતા હતા. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

સવારે ઉઠતા જ થાક કેમ લાગે છે ? જાણો તેની પાછળ છિપાયેલા 6 કારણ

ગાજરનું અથાણું કેવી રીતે બનાવવું? | ગાજરનું અથાણું રેસીપી

ગુજરાતી નિબંધ - અટલ બિહારી વાજપેયી

આગળનો લેખ
Show comments