Dharma Sangrah

ફિલ્મ ભારતમાં સલમાન ખાનના 5 લુકમાંથી એક લુક સામે આવ્યું

Webdunia
ગુરુવાર, 26 જુલાઈ 2018 (12:18 IST)
ફિલ્મ ભારત સલમાન ખાનના કરિયરની મોટી ફિલ્મોમાંથી એક છે. જેમાં તેના લુક્સથી લઈને તો ફિલ્મની સ્ટોરી સુધી હટકે લાગશે. સલમાન ખાન તેમાં ઉમ્રના જુદા જુદા સમયમાં જોવાશે અને તેના લુક્સ પણ જુદા જુદા હશે. જણાવી રહ્યું છે કે એ ફિલ્મમાં 5 લુક્સમાં જોવાશે. આ છે સલમાનના પાંચ જુદા જુદા લુકમાંથી એક લુકની ઓળખ આ લુકને સલમાનના સ્ટાઈલિશ એશ્લે રેબેલોએ રિવિલ કર્યું છે. તેણે તેમના ઈંસ્ટાગ્રામ પર તેને પોસ્ટ કર્યું છે અને લખ્યુ ભારતમાં સલમાન ખાન આ ફિલ્મમાં 60 વર્ષનો ભારતનો ઈતિહાસ દર્શાવશે. સાથે જ આ ફિલ્મ સલમાનની ભૂમિકાના આસપાસ ફરે છે જે તેમની ઉમરના જુદાજુદા પડાવથી ગુજરે છે. ફિલ્મમાં અબૂધાબી સ્પેન પંજાબ અને દિલ્હીમાં ફિલમાવશે. 
 
ફિલ્મનો નિર્દેશન અલી અબ્બાસ જફર કરી રહ્યા છે. ભારતને અતુલ અગ્નિહોત્રીની રીલે લાઈફ પ્રોડકશન લિમિટેડ અને ભૂષણ કુમારની ટી સીરીજ દ્વારા પ્રોડ્યૂસ રાશે. ભારત આવતા વર્ષ ઈદ પર જોવા મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

Kids story- ગોલીની પસંદ

આગળનો લેખ
Show comments