Festival Posters

આ શું Salman બનશે આલિયાના પાપા!!

Webdunia
શનિવાર, 3 જૂન 2017 (12:04 IST)
સલમાન ખાન આલિયા ભટ્ટ અને કેટરીના કેફ પ્રેસ કાંફ્રેસમાં હાજર હતા અને સવાલના જવાન આપી રહ્યા હતા. આલિયાથી પૂછ્યું કે એ સલમાન સાથે ક્યારે ફિલ્મ કરી રહી છે તો 24 વર્ષીય આલિયાએ કીધું- ખબર નથી... પણ આશા રાખું છું કે જલ્દી જ આવું થાય. હું વિચારું છું કે તમે સલમાનથી આ પૂછ્વું જોઈએ અબે કહેવું જોઈએ એ આ શકય કરીએ. 
 
આ પર સલમાન એ કહ્યું " કૃષ્ણકુમારએ વર્ષો પહેલા "પાપા દ ગ્રેટ" નામની ફિલ્મ કરી હતી . હુ તેના રિમેકના રાઈટસ ખરીદવાની કોશિશ કરી રહ્યો છું 
 
મજાક કરતા સલમાનએ સાફ સાફ ઈશારો કર્યું કે આલિયાથી ઉમ્રમાં બહુ મોટા છે અને તેમના પિતાની ભૂમિકા ભજી શકે છે.ફિલ્મ ઈંડ્સ્ટ્રીમાં હીરોની આ રીતની વાતો નથી કરતા. 
 
વર્ષ 2000માં  "પાપા દ ગ્રેટ" પ્રદર્શિત થઈ હતી અને બાક્સ ઑફિસ પર અસફળ રહી. આમ તો રેમોની આવતી ફિલ્મમાં સલમાન 13 વર્ષીય દીકરીના પિતાની ભૂમિકા ભજશે. આ ફિલ્મમાં હીરોઈન જેકલીન ફર્નાડિસ છે. 

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

Quick recipe- હાઉસ પાર્ટીમાં મીની સેન્ડવીચ Mini Sandwich Snacks

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

આગળનો લેખ
Show comments