Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોર્ટ કેસમાં સલમાનના મજબૂતીથી હાથ પકડે રહે છે આ મહિલા

Webdunia
બુધવાર, 18 જાન્યુઆરી 2017 (13:21 IST)
હરણ શિકાર પ્રકરણમમાં સત્રહ વર્ષથી કોર્ટના ચક્કર લગાવી રહ્યા સલમાન ખાનનાસથી આટલા સમયથી પાંચ ફીટ ત્રણ ઈંચ લાંબી મહિલા સતત કોર્ટમાં તેમના આગળ-પાછળ ફરતી રહે છે. આ મહિલા હમેશા સલમાનથી પહેલા જ કોર્ટ પહોંચે છે . પોતે વકીલ હોવા છ્તાંત પણ વકીલોથી બધા કેસ વિશે ચર્ચા કરી ચર્ચાની રણનીતિ નક્કી કરે છે. આ મહિલા સલમાનના કેસથી જોડાયેલી દરેક જાણકારીની જાણ રાખે છે. આ કોઈ બીજી નહી પણ સલમાન અને તેમના બન્ને ભાઈથી નાની બેન અલવીરા છે આ છે અલવિરા 
- સલમાન , અરબાજ અને સોહેલથી નાની છે અલવીરા. આમ તો પરિવારમાં એ તેમની માં અને સોહેલના બહુ નજીકી છે. 
- સત્રહ વર્ષ પહેલા જોધપુરમાં સલમાનના સામે મામલો દાખલ થતા સૌથી પહેલા અલવીરા જ જોધપુર પહોંચી હતી. 
-સલમાનથી સંકળાયેલા બધા બાબતની વકીલ સાથે ચર્ચા કરવા અલવીરાએ જોધપુર આવુ-જવું લાગ્યું રહેતો હતો. 
-વર્ષ 2006માં કોર્ટથી સલમાનને જેલ લઈ જવાના સમયે હમેશા મુસ્કુરાતી અલવીરાના આંસૂ છલકી પડયા હતા. 
-જોધપુરમાં એક વાર તેણે કીધું હતું કે તેમના માટે પરિવાર તેમની પહેલી પ્રાથમિકતા છે . આથી તેમનો અહીં આવવું સામાન્ય વાત છે. 
-બીજા ભાઈઓના આવવાના વિશે તેણે કીધું કે આ તેમનો મારા પર વિશ્વાસ છે કે કે હું બધું સંભાળી લઈશ 
- બે બાળકની માતા અલવીરા તેમના પતિ અતુલ અગ્નિહોત્રી સાથે મળીને ફિલ્મ નિર્માણ ક્ષેત્રથી પણ સંકળાયેલી છે. 
- આ સિવાય અલવીરા ફેશન ડિજાઈનિંગના ક્ષેત્રથી પણ સંકળાયેલી છે. તેણે તેમના પિતાના નામથી એક સ્ટોર પણ ખોલી રાખ્યા છે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments