Biodata Maker

RD Burman Birthday: 'ઉમ્રમાં 6 વર્ષ મોટી આશા ભોંસલે પર ક્રશ હતા 'પંચમ દા', લગ્ન પર લતા દીદીથી ખાસ ભેટ માંગી

Webdunia
રવિવાર, 27 જૂન 2021 (08:34 IST)
RD Burman Birthday: ઉમ્રમાં 6 વર્ષ મોટી આશા ભોંસલે પર ફિદા હતા 'પંચમ દા', લગ્ન પર લતા દીદીથી ખાસ ભેટ માંગી

'પંચમ દા' એ ભારતીય સિનેમાની દુનિયામાં સંગીતને નવું પરિમાણ આપ્યો.  60 ના દાયકાથી 90 ના દાયકા સુધી તેમના ગીતોએ ધૂમ મચાવી. રાહુલ દેવ બર્મન(Rahul Dev burman)  એટલે કે આરડી બર્મને 331 ફિલ્મોમાં સંગીત આપ્યું. કિશોર કુમાર અને આશા ભોંસલેને (Asha BHosle)  સુપરસ્ટાર ગીતકાર બનાવ્યા. એટલું જ નહીં, તેમણે લતા મંગેશકર (Lata Mangeshkar) ની સાથે પણ ગીત કમ્પોજ કર્યા.  આરડી બર્મનને બધા 'પંચમ દા' કહે છે. તે આજ સુધી દેશના સૌથી સફળ મ્યુઝિક ડિરેક્ટર હતા. 27 જૂન 1939 ના રોજ જન્મયા પંચમ દા પ્રખ્યાત સંગીતકાર સચિન દેવ બર્મન (એસ.ડી. બર્મન) નો પુત્ર હતો. આખા વિશ્વને તેમના સંગીતની ધૂન પર નચાવતા અને પ્રેમનિ અનુભવ કરાવતા પંચમ દા પર્સનલ લાઈફમાં રોમેન્ટિક હતા. એક સમય એવો હતો જ્યારે તે આશા ભોંસલે પર 
ક્રશ હતો. જ્યારે તેણે આશા માટે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે ગાયકે તેના પ્રસ્તાવને ક્ષણભરમાં ઠુકરાવી દીધો. પણ પંચમ દા આશા ભોંસલેને લગ્ન માટે મનાવી લીધી હતી. બંનેની લવ સ્ટોરી એક મ્યુઝિકલ 
સોંગ જેવું છે જેમાં પીડા, પ્રેમ, સમર્પણ અને જુદાઈ છે.
 
.... અને આશાએ લગ્નની ના પાડી 
પંચમ દા આશા ભોસલેને પસંદ કરવા લાગ્યા હતા. બન્નેના જીવનમાં પાર્ટનરથી જુદા થવાના એક જેવુ દુખ મળ્યો હતો. તેથી આ પ્રેમ ગાઢ હતો. સંગીતની સાધનાએ બન્નેને નજીક લાવવાનો કામ કર્યો. પંચમ દાએ 
એક દિવસ આશા ભોસલેને લગ્ન માટે પ્રપોજ કર્યો પણ આશાએ લગ્નની ચોક્ક્સ ના પાડી દીધી. 
 
1980માં થઈ આશા અને પંચમ દા ના લગ્ન 
પંચમ દા ઉમ્રમાં આશા ભોસલેથી 6 વર્ષ નાના હતા. પણ આશાએ ના પાડી દીધી હતી. તે અત્યારે સુધી તેમના પતિની મોતન દુખથી બહાર ન નિકળી હતી. જૂની યાદો તેમનો પીછો કરી રહી હતી. પણ પંચમ દા 
હાર માનવનાર નહી હતા.  બન્નેએ 1966માં લગ્ન કર્યા. પણ 1971માં જ બન્નેનો તલાક થઈ ગયો. પંચમ દાએ પ્રથમ પત્નીથી તલાક પછી જ એક હોટલમાં પરિચય ફિલ્મનો ગીત મુસાફિર હૂ યારો કમ્પોજ કર્યુ હતું.  
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Weight Loss Flour - ઘઉ નહી પણ આ લોટની રોટલીથી ઓછુ થશે પેટ, જાણો વજન ઓછુ કરવા માટે કયા લોટની રોટલી ખાવી જોઈએ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

આગળનો લેખ
Show comments