Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયંકાએ twitter પર બિપાશાને લગ્નની શુભેચ્છા આપી

Webdunia
ગુરુવાર, 7 એપ્રિલ 2016 (14:12 IST)
મુંબઈ- અભિનેત્રી બિપાશા બાસુ અને અભિનેતા કરણ સિંહ ગ્રોવર જલ્દ જ પરિણય સૂત્રમાં બંધવા વાળા છેૢ મીડિયા રિપોર્ટોની માનીએ તો બન્ને 30 એપ્રિલને લગ્ન કરી રહ્યા છે. પણ બિપાશા અને કરણની તરફથી આ વિશે કોઈ આધિકારિક પુષ્ટિઅ નહી થઈ . મીડિયાને એની કોઈ જાણકારી નહી આપી પણ પ્રિયંકા ચોપડાએ 
 
twitter  પર કંફર્મ કરી દીધા કે બન્ને જલ્દી જ લગ્ન કરવા વાળા છે. પ્રિયંકાએ ટિવટર પર લખ્યા કે , હું મારી મિત્ર બિપાશા અને એમના હોનાર પતિ કરણને દિલથી શુભેચ્છા આપું છું . 

 
I'm truly so happy for my friend  n her handsome bridegroom to be Ure a 
 
golden heart..u deserve so much n more
 
આ મહીનાની 30 એપ્રિલએ લગ્ન થશે. એ ક ફાઈવ સ્ટારમાં લગ્ન થશે . તૈયારિઓ પૂરી થઈ ગઈ છે. સૂતત્રો જણાવે છે કે  બિપાશા લગ્નમાં ટ્રેડિશનલ બંગાલી ડ્રેસમાં નજર આવશે. હવે થોડા દિવસ પહેલા આ કપલના સંબંધોમાં ટ્વિસ્ટ આવી ગયા હતા. કરણની માતાએ બિપાશાને વહુ નહી બનાવા ઈચ્છતી હતી પણ હવે બધું નોર્મલ છે. કારણકે કરણ સિંહનો આ ત્રીજો લગ્ન છે. આ પહેલા કરણના લગ્ન શ્રદ્ધા નિગમથી થયા હતા. અને બીજો લગ્ન જેનિફર વિંગેટથી કર્યા હતા. 
 
 
 
 

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments