Dharma Sangrah

ભાવ વધી ગયા છે પ્રિયંકા ચોપડાના

Webdunia
મંગળવાર, 19 ડિસેમ્બર 2017 (12:02 IST)
બૉલીવુડ પછી હૉલીવુડમાં સેલિબ્રિટી બની પ્રિયંકા ચોપડા અત્યારે તેમન હૉલીવુડ શૂંટિગ્સમાં બીજી છે. અત્યારે જ એશિયાની સેક્સિએસ્ટ વૂમન અવાર્ડ જીતનારી પ્રિયંકાના ભાવ વધી ગયા છે. 2018માં થનારી સિને અવાર્ડમાં પ્રિયંકા એક પરફાર્મેંસ આપવા માટે કરોડો રૂપિયા ચાર્જ કરી રહી છે. 
આ અવાર્ડ ફંકશનમાં પરફાર્મ કરવા માટે એ એક મિનિટના 1 કરોડ રૂપિયા ચાર્જ કરી રહી છે અને એ આશરે 5 મિનિટ પરફાર્મેંસ કરશે. તે સિવાય રણવીર સિંહ, કેટરીના કૈફ, શાહિદ કપૂર, ભૂમિ પેડનેકર પણ પરફાર્મ કરશે. પ્રિયંકા અત્યારે હૉલીવુડ "ફિલ્મ અ કિડ લાઈક જેક" ની શૂટિંગ કરી રહી છે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

આગળનો લેખ
Show comments