Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેડમેનને લઈને મંત્રિઓથી મળી રહી છે ટ્વિંકલ ખન્ના, સ્મૃતિ ઈરાનીએ કર્યું ટ્વીટ

Webdunia
ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (13:29 IST)
સેનેટરી પેડસને લઈને બની આ ફિલ્મની પ્રોડ્યૂસર પત્ની ટ્વિંકલ ખન્ના હવે મંત્રિઓથી પણ મળવું શરૂ કરી નાખ્યું છે. બૉલીવુડ એક્ટર અક્ષય કુમારની આવનારી ફિલ્મ પેડમેનના પ્રમોશન ખૂબ તેજ થઈ ગયું છે. સેંનેટરી પેડસને લઈને બની આ ફિલ્મની પ્રોડ્યૂસર પત્ની ટ્વિંકલ ખન્ના હવે મંત્રિઓથી પણ મળવું શરૂ કરી નાખ્યું છે ટ્વિંકલ મંગળવારે પૂર્વ ટીવી એકટ્રેસ અને કેંદ્રીય મંત્રી અમૃતિ ઈરાની અને ભાજપ નેતા મેનકા ગાંધીની મળી બન્નેથી મળ્યા પછી ટ્વિંકલએ ટ્વીત કરતા લખ્યું કે માસિક ધર્મની સ્વચ્છતાના વિશે જાગરૂકતા ફેલાવનારા માટે બે સંવેદનશીલ અને પ્રખર મંત્રી સ્મૃતિ ઈરાની અને મેનકાથી મળી.
 
જણાવી નાખે કે પેડમેનનો ડાયરેક્શન આર બાલ્કી કરી રહ્યા છે. પેડમેન ટ્વિંકલ્ ખન્નાના પ્રોડકશન હાઉસની પહેલી ફિલ્મ છે. પેડમેન 26મી જાન્યુઆરી 2018માં રીલીજ થશે. 
માહવારી જેવા વિષયથી પહેલા અક્ષય શૌચાલયની સમસ્યા જેવા વિષય પર ફિલ્મ બનાવી દીધી છે. ફિલ્મમાં તેના સાથે સોનમ કપૂત અને રાધિકા આપ્ટે લીડ રોલમાં નજર આવશે. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments