Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nutan Birth Anniversary: 14 વર્ષની ઉમ્રમાં ડેબ્યૂ માતાથી ખરાબ સંબંધ, ઉતાર-ચઢાવ ભરેલુ જીવન

Webdunia
શુક્રવાર, 4 જૂન 2021 (11:14 IST)
ફિલ્મી પરિવારથી સંબંધ રાખનારી અભિનેત્રી નૂતન હિંદી સિનેમ જગતને સરસ અદાકારમાંથી છે. આશરે ચાર દશકના તેમના લાંબા કરિયરમાં નૂતનએ 70થી વધારે ફિલ્મ કરી છે. તેનો જન્મ ચાર જૂન 1939ને થયું. તો ચાલો આ અવસરે જણાવીએ છે તેના જીવનથી સંકળાયેલી ખાસ વાતોં. 
 
નૂતનના પિતા કુમારસેન સમર્થ એક ફિલ્મમેકર હતા અને મા શોભવા સમર્થ તે સમયની ઓળખાતી અભિનેત્રી હતી. 14 વર્ષની ઉમ્રમાં નૂતનએ તેમના ફિલ્મી કરિયરની શરૂઆત કરી. તેની પ્રથમ ફિલ્મ 1950માં અમારી દીકરી હતી. જેને તેની માએ નિર્દેશિત કર્યા હતા. 
 
1952માઅં નૂતનએ મિસ ઈંડિયાનો તાજ જીત્યુ. તે સમયે તેની ઉમ્ર 16 વર્ષ હતી. તેની મા શોભવાએ એક ઈંટરવ્યૂહમાં કહ્યુ હતુ "બધ બોલતા હતા તે ખૂબ પાતળી છે ત્યારે મે વિચાર્યુ કે તેને ગ્રૂમિંગની જરૂર છે અને મે તેને મસૂરી મોકલી દીધું. જ્યાં તેને એક બ્યુટી કૉંટેસ્ટમાં લીધું. બધા લોકો ત્યારે હેરાન રહી ગયા જ્યારે તે મિસ મસૂરી પસંદ કરાઈ હતી. 
 
આગળ ચાલીને નૂતન અને તેની મા વચ્ચે સંબંધ ખરાબ થઈ ગયા હતા. તેણે તેમની મા પર પૈસાની હેરફેરનો આરોપ લગાવ્યો હતો. આશરે 20 વર્ષ સુધી બન્ને વચ્ચે વાતચીત બંદ રહી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

આગળનો લેખ
Show comments