rashifal-2026

બેબી બંપની સાથે નેહા ધૂપિયાનો સ્પેશલ ફોટોશૂટ

Webdunia
શનિવાર, 10 નવેમ્બર 2018 (12:21 IST)
બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને તેમના પતિ અંગદ બેદી ફેંસની સાથે ઘના ફોટા શેયર કરતી રહે છે. નેહા ધૂપિયા જલ્દી જ માં બનશે. તે પ્રેગ્નેંટ થવાના સિવાય સતત ઈવેંટ્સમાં જાય છે. અને તેમના ફોટા ચર્ચામાં રહે છે. 
અત્યારે જ નેહાએ દિવાળીના ખાસ અવસર પર ફેંસની સાથે તેમના ફોટા શેયર કરી છે. ફેસ્ટીવલ સીજનમાં નેહાનો ટ્રેડી સ્ટાઈલિશ લુક જોવા મળ્યું. 
નેહા તેનાથી પહેલા પણ તેમના બેબી બંપની સાથે ફોટા શેયર કરી છે. અત્યારે જ નેહા ધૂપિયાની ગોદભરાઈની ફોટા સામે આવી હતી તેમાં તે પરી જેવી લાગી રહી હતી. 
આ ફોટામાં નેહાના ચેહરા પર પ્રેગ્નેંસી ગ્લો સાફ નજર આવી રહ્યું છે. બેબી બંપની સાથે તે ફેશન શોમાં પણ ભાગ લઈ લીધા છે. 
નેહા દિવાળીના અવસરે મલ્ટીકલર ડ્રેસ પહેરી ફોટોશૂટ કરતી નજર આવી રહી છે. 
નેહા પ્રેગ્નેંસીમાં પણ તે કામ કરી રહી છે. તેના રેડિયો શો નો ફિલ્ટર નેહાની શૂટિંગના સમયે હમેશા સામે આવે છે. 
નેહા ધૂપિયા સોશિયલ મીડિયા પર હમેશા એક્ટિવ રહે છે. તે તેમના દરેક ફોટા અને વીડિયોને શોશિયલ મીડિયા પર શેયર કરતી રહે છે. નેહા ધૂપિયા આશરે 7 મહીના પ્રેગ્નેંટ છે. (Photo- Instagram)
 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

શુ ખરેખર વધુ પડતી painkiller ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

નવરાત્રીના ઉપવાસમાં આ રીતે બનાવો સાબુદાણા કબાબ

આગળનો લેખ
Show comments