rashifal-2026

જ્યારે અડધી રાતને થઈ હતી હોટલમાં મૌની રૉયનો રૂમ ખોલવાની કોશિશ

Webdunia
ગુરુવાર, 26 માર્ચ 2020 (12:02 IST)
બધા લોકપ્રિય થવા ઈચ્છે છે પણ સેલિબ્રીટીજ માટે ઘણીવાર આ લોકપ્રિયતા માથાનો દુખાવો બની જાય છે. કેટલાક ફેંસ હદ પાર કરી જાય છે અને તેને તેમના ફેંસને કહેવાનો ઠીક નથી કે કારણ કે ફેંસ ક્યારે પણ  તેમના પ્રિય કળાકાતનો અહિત નહી કરતા 
 
મૌની રૉય કેટલી પૉપુલર છે આ વાત કોઈથી છુપાઈ નથી. ટીવી શો નાગિન કર્યા પછી તે ઘ-ઘરમાં લોઅકપ્રિય થઈ ગઈ છે અને હવે ફિલ્મોમાં પણ અભિનય કરી રહી છે. 
 
તાજેતરમાં એક ઈંટરવ્યૂહમાં મૌનીએ એવી ઘટનાની ચર્ચા કરી છે તેની નજરમાં ખૂબ ખતરનાક છે. ત્યારબાદ તેને નાના શહતોમાં જવું બંધ કરી નાખ્યુ. 
 
વાત ત્યારની છે જ્યારે નાગિનનો સીજન 2 ચાલી રહ્યુ હતું. એક કાર્યક્રમના સિલસિલામાં તેને એક નાના શહેરમાં જવું પડ્યું. 
 
હોટલ પહોંચ્યા પછી મૌનીએ તેમની મેનેજરથી કહ્યુ કે તે તેની રૂમમાં રાત્રે સૂઈ. અડ્ધી રાત્રે મૌની ત્યાર ગભરા ગઈ જ્યારે તેના રૂમનો બારણો ખોલવાની કોશિશ કરી રહી હતી. 
 
મૌની અને તેમની મેનેજર બન્ને જોર જોરથી બૂમ પાડી. તરત હોટલ સ્ટાફને બોલવાયા. મૌનીની સ્થિતિ ખરાબ થઈ ગઈ. આ ઘટનાથી તેને એક આ શીખ લીધી કે અત્યારે પણ નાના શહરોમાં નહી જવું જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Board Exam tips - અંતિમ ઘડીમાં આ રીતે કરો બોર્ડ પરીક્ષાની તૈયારી

વધુ પડતું વિચારવું? તમારા મનને શાંત અને ખુશ રાખવા માટે દરરોજ આ 7 સરળ યોગા આસન કરો.

Chicken Ham Sandwich Recipe: ચિકન હેમ સેંડવિચ

દરરોજ કેટલા કલાક સૂવું જોઈએ, ઓછી કે વધુ ઊંઘ લેવાથી શરીર પર શું અસર પડી શકે છે?

ડાયાબિટીઝ, હાર્ટની બીમારી અને વજન ઘટાડવા માટે, જાણો કોણે કેટલો સમય વૉક કરવી જોઈએ

આગળનો લેખ
Show comments