rashifal-2026

બ્લેક આઉટફિટમાં મૌની રૉયનો મસ્ત મસ્ત અંદાજ, ફોટા વાયરલ

Webdunia
શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (12:10 IST)
ટીવીથી  બૉલીવુડમાં એંટ્રી કરનારી મૌની રૉય આ દિવસો ફિલ્મ મેડ ઈન ચાઈનાને લઈને ચર્ચામાં છે. ફિલ્મોની સાથે તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. મૌની રૉયએ ઈંસ્ટાગ્રામ પર તેમની એક પછી એક હૉટ અને સેક્સી ફોટા શેયર કરી રહી છે. 
Photo : Instagram
Photo : Instagram
તાજેતરમાં મૌની રૉયએ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. આ ફોટા ફેંસને ખૂબ પસંદ આવી રહી છે. 
Photo : Instagram
મૌની રૉય બ્લેક આઉટફિટમાં નજર આવી રહી છે. તેની સાથે જ તે એક થી વધીને એક પોજ આપતી નજર પડી રહી છે. 
Photo : Instagram
મૌનીની આ ફોટાને સોશિયલ મીડિયા પર શેયર કરવાની સાથે કેપ્શનમાં લખ્યું -  'Smile because... it’s right under your nose'
 
મૌનીની અપકમિંગ ફિલ્મ મેડ ઈન ચાઈનાની વાત કરીએ તો તાજેતરમાં આ ફિલ્મનો ટ્રેલર રિલીજ થયું. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને મૌની રોય્ની કોરદાર કેમેસ્ટ્રી જોવા મળશે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

આ ફળને કહેવાય છે શુગર નાશક, ડાયાબીટીસનાં દર્દીઓ માટે છે ટોનિક, જાણો કેવી રીતે કરવું સેવન

Girl names inspired by Goddess Saraswati- તમારી દીકરીનું નામ સરસ્વતી દેવીના આ દિવ્ય નામો પરથી રાખો, તમારી દીકરીનું જીવન અલૌકિક જ્ઞાનથી ભરપૂર થશે

Gujarati Puzzel-ગુજરાતી કોયડો

Kids Story - વાંદરો અને ઋષિ

બસંત પંચમી પર આ રીતે બનાવો કેસરની રબડી

આગળનો લેખ