Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો બાહુબલી-2 ના કલાકારોને કોણે કેટલી સેલેરી મળી

Webdunia
મંગળવાર, 2 મે 2017 (16:01 IST)
બાહુબલી - ધ કંક્લૂજને બોક્સ ઓફિસ પર એવી ધમાલ મચાવી છે કે તમામ જૂના રેકોર્ડ્સ ધરાશાયી થઈ રહ્યા છે. બાહુબલી 2 ના ફક્ત હિન્દી વર્ઝને જ ઓપનિંગ વીકેંડમાં 128 કરોડનો બીઝનેસ કર્યો છે. પણ શુ તમને ખબર છેકે આ ફિલ્મમાં કામ કરનારા કલાકારોને કેટલી સેલેરી મળી છે.  મીડિયામાં ચાલી રહેલ સમાચાર મુજબ બાહુબલી-2ના કલાકારોને કેટલી સેલેરી મળી છે આજે અમે તમને બતાવી રહ્યા છે.. 

બાહુબલી - પ્રભાસ 
 
બાહુબલી ફર્સ્ટ અને બાહુબલી 2ના લીડ એક્ટર અને મેન હીરો પ્રભાસે પોતાની દમદાર એક્ટિંગ દ્વારા આ મૂવીને સફળતાના શિખર પર પહોંચાડવામાં જે ભાગ ભજવ્યો છે એ માટે પ્રભાસને 25 કરોડ રૂપિયા મળ્યા છે.  તેના દમદાર અભિનયને જોતા આ ફી કોઈ વધુ નથી લાગે... 

ભલ્લાદેવ - રાણા દુગ્ગુબાતી 
 
ફિલ્મના હીરોને જોરદાર ટક્કર આપનારો બાહુબલીનો સુપર વિલેન મતલબ રાણા દુગ્ગુબાતીને આ મૂવી માટે 15 કરોડ રૂપિયા મળ્યા છે. 

દેવસેના - અનુષ્કા શેટ્ટી 
 
બાહુબલી-2માં લીડ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીએ આ મૂવીમાં અમરેન્દ્ર બાહુબલીની પત્નીનું શાનદાર કેરેક્ટર પ્લે કર્યુ છે.  તેની સુંદરતા અને સ્ટંટ જોઈને દર્શક દીવાના થઈ ચુક્યા છે. આ મૂવી માટે અનુષ્કાને 5 કરોડ મળ્યા છે. 
 

અવંતિકા - તમન્ના ભાટિયા 
 
બાહુબલી મૂવીમાં અવંતિકાનું સુંદર અને ખતરનાક કેરેક્ટર પ્લે કરનારી તમન્ના ભાટિયા માટે બાહુબલી 2માં ભલે કરવા માટે કશુ ખાસ નહોતુ પણ તેણે ઓવરઑલ બંને મૂવીઝ માટે 5 કરોડ રૂપિયા મળ્યા છે. 
 
 
શિવગામી દેવી - રમ્યા કૃષ્ણા 
 
બાહુબલી મૂવી સીકવલમાં રાજમાલા શિવગામી દેવીનુ પાત્ર શ્રેષ્ઠ રીતે ભજવવા માટે એક્ટ્રેસ રમ્યા કૃષ્ણાને 2.5 કરોડ મતલબ અઢી કરોડ રૂપિયા ફી મળી છે. 
 
કટપ્પા - સત્યરાજ 

 
કટપ્પા ને બાહુબલી કો ક્યો મારા ? આ મોટા સવાલે કટપ્પાને સાચે જ બાહુબલી મૂવી સીકવલનો ત્રીજો સૌથી મોટો સ્ટાર બનાવી દીધો. ચેન્નઈ એક્સપ્રેસ મૂવીમાં દીપિકાના પિતાનુ કેરેક્ટર પ્લે કરનારા સત્યરાજને બાહુબલી 2 મૂવી માટે 2 કરોડ રૂપિયા મળ્યા છે. 
 
બાહુબલી 2 એ ફક્ત હિન્દી વર્ઝનના ઓપનિંગમાં 128 કરોડનો બિઝનેસ કર્યો છે. જો વાર મુજબ બાહુબલીનુ કલેક્શન જોવામાં આવે તો શુક્રવારે 41 કરોડ, શનિવારે 40.5 કરોડ અને રવિવારે 46.5 કરોડ જમા કરવામાં આવ્યો છે.  
 
 
સાઉથના સિનેમાના ભગવાન રજનીકાંતે બાહુબલી 2 જોયા પછી ટ્વિટર પર લખ્યુ - બાહુબલી 2 માસ્ટર પીસ છે અને ભારતીય સિનેમાને આ ફિલ્મ પર ગર્વ છે. 

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

દિવાળી પર તાંબા- પીતળના વાસણ ચમકાવવા માટે આ 5 સરળ ટ્રીક્સ અજમાવો

ભાખરવડી બનાવવાની રીત

અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી, તો અપનાવો આ ઘરેલુ ઉપાય

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

દિવાળીની સ્પેશ્યલ વાનગી - માવાના ઘુઘરા

આગળનો લેખ
Show comments